યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપસી શરૂ, ચહેરા પર સ્મિત અને હાથમાં ત્રિરંગો લઈને પરત ફરવા રવાના

Indian Students returning from Ukraine: ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનથી ખાસ એર ઈન્ડિયા એરક્રાફ્ટ દ્વારા વતન લાવવામાં આવી રહ્યા છે. આ ફ્લાઇટ રોમાનિયા થઈને ભારત આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 7:50 PM
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ત્યાં ભણવા અને કામ કરવા ગયેલા ભારતીયો અટવાઈ ગયા છે. ભારત સરકારે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાની યોજના તૈયાર કરી જે હેઠળ ભારતીય વિદ્યાર્થીઓની પ્રથમ બેચ રોમાનિયા થઈને ભારત જવા રવાના થઈ છે. (Screen grabbed)

1 / 7
ભારતીય વિદ્યાર્થીઓનું એક જૂથ રોમાનિયાથી વિમાનમાં ચડ્યું છે. વિદ્યાર્થીઓનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે અધિકારીઓ તેમને માર્ગદર્શિકા સમજાવી રહ્યા છે. (Screen grabbed)

2 / 7
એર ઈન્ડિયાના વિશેષ વિમાન દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વિદ્યાર્થીઓ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. ઘરે પરત ફરવાનો આનંદ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિસિન અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા ગયા હતા. (Screen grabbed)

3 / 7
તે જ સમયે, શનિવારે વહેલી સવારે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રોમાનિયાની રાજધાની બુકારેસ્ટ માટે ઉડતું એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન રાત્રે 8 વાગ્યે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. યુક્રેનથી આવતા મુસાફરો માટે ખાસ કોરિડોર સુરક્ષિત કરવામાં આવ્યો છે. (Screen grabbed)

4 / 7
યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોની પ્રથમ બેચ બુકારેસ્ટ જવા માટે સુસેવા સરહદ પાર રોમાનિયા પહોંચ્યો છે. આ લોકો બસ મારફતે અહીં પહોંચ્યા છે. આ લોકોને હવે વિશેષ વિમાનો દ્વારા ભારત લાવવામાં આવશે.
(PTI)

યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોની પ્રથમ બેચ બુકારેસ્ટ જવા માટે સુસેવા સરહદ પાર રોમાનિયા પહોંચ્યો છે. આ લોકો બસ મારફતે અહીં પહોંચ્યા છે. આ લોકોને હવે વિશેષ વિમાનો દ્વારા ભારત લાવવામાં આવશે. (PTI)

5 / 7
એર ઈન્ડિયા સ્પેશિયલ પ્લેનમાં રોમાનિયાથી ભારતીય વિદ્યાર્થીઓને લાવવા ગઈ છે. આવી સ્થિતિમાં, આ તસવીરમાં જોઈ શકાય છે કે ભારતીય નાગરિકો વિમાનમાં ચઢવા માટે બુકારેસ્ટ એરપોર્ટ પર લાઈનોમાં રાહ જોઈ રહ્યા છે. આ નાગરિકો યુક્રેન થઈને રોમાનિયા પહોંચ્યા છે. (PTI)

6 / 7
એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટમાં સવાર થતા પહેલા ભારતીય નાગરિકોએ તિરંગો પકડીને ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો હતો. ભારત પરત ફરવાની ખુશી આ લોકોના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતી હતી. (PTI)

7 / 7

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

g clip-path="url(#clip0_868_265)">