AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stocks Forecast : દિવાળીમાં કપડાંની શોપિગમાં નહી પરંતુ આ શેર ખરીદી કરી લેજો, જાણો કોણ કરશે એકના ડબલ

Stocks Forecast :સ્ટોક ફોરકાસ્ટ એટલે આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે કરવામાં આવે છે.

| Updated on: Oct 15, 2025 | 4:38 PM
Share
સ્ટોક ફોરકાસ્ટ (Stock Forecast) એટલે આપણે જો ટુંકમાં વાત કરીએ તો. તે સ્ટોક માર્કેટનું ભવિષ્ય બતાવે છે. જેમાં તેના છેલ્લા પ્રદર્શન તેમજ હાલમાં બજારમાં ક્યા સ્ટોક કેટલા પર છે અને વિશ્લેષકો તેના પર ભવિષ્યના ભાવો પર આશંકા પણ વ્યક્ત કરતા હોય છે.

1 / 10
 Wiproનો ફોરકાસ્ટ ઉપરના ફોટોમાં તમે જોઈ શકો છો. આ ફોટોમા 1 વર્ષનું ફોરકાસ્ટ ગ્રાફના માધ્યમથી સમજાવ્યું છે. ટુંકમાં આ કંપનીનું એનાલિસિસ 45 એક્સપર્ટે કર્યું છે. તેમણે જણાવ્યું છે કે, 256.00ના પ્રાઈઝ ટાર્ગેટ પર શેર ચાલી રહ્યા છે. જેનો ભાવ 300 પર પહોંચે તેવી આશંકા વ્યક્ત કરી છે.

2 / 10
Wiproના ફોરકાસ્ટમાં સૌથી વધારે 19 એક્સપર્ટે કહ્યું છે કે, જો આ શેર તમારી પાસે છે. તો હાલમાં હોલ્ડ પર રહો. જ્યારે 45માંથી 10 એક્સપર્ટનું કહેવું છે કે, સ્ટ્રોગ સેલ કરો. જ્યારે 6 એક્સપર્ટે કહ્યું કે,જો તમારે આ શેર ખરીદવા હોય તો તમે ખરીદી શકો છો. તો 7 એક્સપર્ટ કહ્યું કે, આ શેર તમારી પાસે છે. તો વેંચી નાંખો.

3 / 10
Coal India Ltdની જો આપણે પ્રાઈઝ ટાર્ગેટ જોઈએ તો 141.70 છે. ત્યારે આના પર 21 એક્સપર્ટેનું કહેવું છે, કે, 1 વર્ષમાં આ શેરનો ભાવ વધારેમાં વધારે 467.00 પર જશે. જ્યારે નીચે 360.00 પર જશે.

4 / 10
 Coal India Ltdના ફોરકાસ્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે, 21 એક્સપર્ટેમાંથી 10 એકસ્પર્ટ એવી આશંકા વ્યક્ત કરી છે કે, તમે આના શેર ખરીદી શકો છો. જ્યારે 21માંથી 6 એક્સપર્ટનું કહેવું છે કે, હાલમાં તમે આ શેર હોલ્ડ પર રાખો. 3 એક્સપર્ટે ખરીદવાની આશંકા વ્યક્ત કરી છે.

5 / 10
life insurance corp.of indiaના શેર ટાર્ગેટ 1,112.45 પર જોવા મળી રહ્યો છે. ત્યારે 22 એક્સપર્ટ કહી રહ્યા છે કે, 1 વર્ષમાં આનો બાવ હજુ પણ વધી શકે છે. એટલે કે, 1,450.00 પર જઈ શકે છે. તેમજ નીચે 850 પર જઈ શકે છે.

6 / 10
હવે આપણે એનાલિસ્ટના રેટિંગ પર વાત કરીએ તો. 22માંથી 16 એક્સપર્ટનું કહેવું છે,કે, જો તમે આ શેર ખરીદવા માંગો છો. તો ખરીદી શકો છો. ટુંકમાં તેમણે સ્ટ્રોગ બાય કહ્યું છે. 22માંથી 3 એક્સપર્ટ હોલ્ડ પર રાખવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

7 / 10
  આપણે આજના સૌથી છેલ્લા Eternal Ltdના ફોરકાસ્ટ પર વાત કરીએ તો. તેની પ્રાઈઝ ટાર્ગેટ 348.95 પર જોવા મળી રહી છે. ત્યારે એકસ્પર્ટે એવી આશંકા વ્યક્ત કરી છે કે, છેલ્લા 1 વર્ષમાં આ પ્રાઈઝ 431 પર પહોંચી શકે છે. જ્યારે 170 પર આવવાની પણ આશંકા વ્યક્ત કરી છે.

8 / 10
તો હવે આપણે 32 એક્સપર્ટે કરેલા આશંકામાંથી કોણ શું કહી રહ્યું છે. તેના પર વાત કરીએ તો. 32 માંથી  25 એક્સપર્ટ એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે, આ શેર સ્ટ્રોગ બાય કરો. જ્યારે 4 એક્સપર્ટ વેચવાની વાત કહી રહ્યા છે

9 / 10
 નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

10 / 10

સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે.વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. 

"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત

ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય

રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ

જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ

કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video

ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ

g clip-path="url(#clip0_868_265)">