
Ashok Leyland Limitedના ફોરકાસ્ટમાં 22 નિષ્ણાતે શેરની સ્ટ્રોંગ ખરીદી માટે કહ્યું છે. જ્યારે 6 નિષ્ણાતે ખરીદવા અને 9 નિષ્ણાતે શેર હોલ્ડ કરવામાં માટે જણાવ્યું છે. તેમજ 3 Analystએ સેલ કરવાનું કહ્યું છે. ફક્ત 1 Analystએ સ્ટ્રોંગ સેલ કરવાનું કહ્યું છે.

આ ઉપરાંત Indian Energy Exchange Ltd નું 11 નિષ્ણાતે વિશ્લેષણ કર્યું છે. 1 વર્ષમાં આ કંપનીના શેરનો મહત્તમ કિંમત 285 અને ન્યૂનતમ કિંમત 99 પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે.

Indian Energy Exchange કંપનીના પ્રિડિકશન કરતા 1 નિષ્ણાતે સ્ટ્રોંગ બાય કરવા જણાવ્યું છે. જ્યારે 1 નિષ્ણાતે ખરીદવા અને 3 નિષ્ણાતે શેર હોલ્ડ કરવામાં માટે જણાવ્યું છે. તેમજ 4 Analystએ સેલ કરવાનું કહ્યું છે. ફક્ત 2 Analystએ સ્ટ્રોંગ સેલ કરવાનું કહ્યું છે.

Power Grid Corporation of India Limitedના ફોરકાસ્ટમાં કુલ 23 નિષ્ણાંતોએ વિશ્લેષણ કર્યું છે. 1 વર્ષમાં આ કંપનીના શેરનો મહત્તમ કિંમત 370 અને ન્યૂનતમ કિંમત 240 પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે.

POWERGRID ફોરકાસ્ટમાં 12 Analystએ સ્ટ્રોંગ બાયનું જણાવ્યું છે. જ્યારે 4 નિષ્ણાતે ખરીદવા અને 2 નિષ્ણાતે શેર હોલ્ડ કરવામાં માટે જણાવ્યું છે. . તેમજ 1 Analystએ સેલ કરવાનું કહ્યું છે. 4 Analystએ સ્ટ્રોંગ સેલ કરવાનું કહ્યું છે.

NTPC Green Energy Limited ના ફોરકાસ્ટમાં 5 નિષ્ણાતે વિશ્લેષણ કર્યું છે. જેમાં તેમને શેરની મહત્તમ કિંમત 120 અને ન્યૂનતમ કિંમત 75 થાય તેવું ફોરકાસ્ટ કર્યું છે.

NTPC Green કંપનીના વિશ્લેષણ દરમિયાન 1 Analystએ સ્ટ્રોંગ બાયનું જણાવ્યું છે. જ્યારે 2 નિષ્ણાતે ખરીદવા જણાવ્યું છે. તેમજ 1 Analystએ સેલ કરવાનું કહ્યું છે. 1 Analystએ સ્ટ્રોંગ સેલ કરવાનું કહ્યું છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.