Stocks Forecast 2025 : આ કંપનીના શેર વિશે 38 માંથી 21 લોકો કહી રહ્યા છે કે, ખરીદશો તો ફાયદામાં રહેશો
Stocks Forecast 2025: શેર માર્કેટ એ એવી જગ્યા છે જ્યાં રોકાણકારો માટે તક અને જોખમ બંને એકસાથે ચાલે છે. રોજ નવા ઉછાળા અને ઘટાડા સાથે બજારનું દિશા-પરિવર્તન રોકાણકારો માટે ઉત્સુકતા ભર્યું બને છે. આવી સ્થિતિમાં 'શેર માર્કેટ ફોરકાસ્ટ' રોકાણકારોને ભવિષ્યના ટ્રેન્ડ વિશે માર્ગદર્શન આપે છે. યોગ્ય માહિતી અને વિશ્લેષણથી રોકાણકારો બુદ્ધિશાળી નિર્ણય લઈ શકે છે અને તેમના રોકાણને વધુ સુરક્ષિત બનાવી શકે છે. અહીં તમને 1 વર્ષનું ફોરકાસ્ટ જોવા મળશે.

ઉપર આપેલી કંપની સિપ્લા લિમિટેડ છે. તે કંપનીની હાલની શેર પ્રાઈઝ 1540.10 છે. તે MAX પ્રાઈઝ 1875 સુધી તેમજ MIN પ્રાઈઝ 1305 સુધી જવાની સંભાવના છે.

આ કંપનીનું એનાલિસિસ 38 એક્સપર્ટે કર્યું છે. તેમાંથી 21 લોકો કહી રહ્યા છે કે આ શેર ને તમે અત્યારે ખરીદી શકો છો. ભવિષ્યમાં તેના ભાવ વધવાની શક્યતા છે. તેમજ 6 એનાલિસ્ટો એવું કહી રહ્યા છે કે આ શેરને તમે અત્યારે સેલ કરશો તે તમારા ફાયદામાં રહેશે.

Castrol India Limited કંપનીના અત્યારે શેરના ભાવ 196.23 રુપિયા ચાલી રહ્યા છે. તેના ભાવ ભવિષ્યમાં વધીને 251 સુધી જવાની શક્યતા છે. ઉપર આપેલા ગ્રાફમાં અવું ક્યાય જોવા નથી મળતું કે શેરના ભાવ નીચે જશે.

આ કંપની પર 5 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમાંથી 3 લોકો કહે છે કે આ શેરને અત્યારે હોલ્ડ પર રાખવા સારા છે તેમજ 2 લોકો કહી રહ્યા છે કે આને તમે અત્યારે ખરીદી શકો છો.

અહીં તમે Bharat Dynamics Ltd. કંપનીનો ગ્રાફ જોઈ શકો છો. આ કંપનીના હાલના શેર પ્રાઈઝ 1515.10 છે. ભવિષ્યમાં આ કંપનીના શેર પ્રાઈઝ 2250 સુધી જશે તેમજ મિનિમમ પ્રાઈઝ 1250 સુધી રહેશે તેવી શક્યતાઓ છે.

આ કંપનનીનું એનાલિસિસ 12 એક્સપર્ટો એ કર્યું છે. તેમાંથી 7 લોકો કહી રહ્યા છે કે આ શેર તમે અત્યારે ખરીદી શકો છો. 1 એવું કહે છે કે તમે તેને હોલ્ડ પર રાખી શકો છો તેમજ 3 લોકોનું કહેવું છે કે તેને તમે સેલ કરીને નીકળી જાવ.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
