શું તમને ખબર છે ? ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ટિકિટ સાથે ઉપલબ્ધ છે ઘણી સેવાઓ ! આ રીતે મળશે લાભ

Train Ticket Rules : જ્યારે તમે ટ્રેનની ટિકિટ ખરીદો છો, ત્યારે તમને તે ટ્રેનમાં મુસાફરી કરવાના અધિકારની સાથે અન્ય ઘણી સુવિધાઓ પણ મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 9:37 PM
ભારતમાં ટ્રેનનુ વિશેષ મહત્વ છે. મોટાભાગના લોકો ટ્રેનમાં જ મુસાફરી કરતા હોય છે ત્યારે ટ્રેનની મુસાફરી માટે લીધેલી ટીકીટ તમને ફક્ત ટ્રેનમાં બેસવાનો અધિકાર જ નહી પરંતુ સાથે ઘણા લાભો પણ મળે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યારે તમે ટ્રેનની ટિકિટ ખરીદો છો, ત્યારે તમે કઈ સેવાઓનો લાભ લઈ શકો છો.

1 / 6
વીમો- જો તમે ટિકિટ બુક કરતી વખતે વીમો લો છો, તો તમને ઘણી પ્રકારની સુવિધાઓ મળે છે. ટ્રેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ, મૃત્યુ અથવા અસ્થાયી વિકલાંગતાની સ્થિતિમાં 10 લાખ રૂપિયા મળવા પાત્ર છે. આ વીમો ટ્રેન દુર્ઘટના અથવા મુસાફરી દરમિયાન કોઈ સમાન પરિસ્થિતિમાં ખૂબ જ ઉપયોગી છે. કાયમી આંશિક વિકલાંગતાના કિસ્સામાં, વીમાનું કવરેજ રૂ .7.5 લાખ સુધીનું છે. હોસ્પિટલમાં દાખલ થવા અને  તે સમય દરમિયાન સારવાર માટે 2 લાખ રૂપિયા સુધી ઉપલબ્ધ છે. આ રકમ મૃત્યુ અને અપંગતા કવરેજ ઉપર છે. ટ્રેન અકસ્માત, ચોરી, લૂંટ કે આવી કોઈ પણ પરિસ્થિતિ માટે આ વીમા હેઠળ કવરેજ ઉપલબ્ધ છે. આ માટે તમારે માત્ર 49 પૈસા જ ખર્ચવા પડશે.

2 / 6
ફર્સ્ટ એઇડ બોક્સ- જ્યારે તમે ટ્રેનમાં જાઓ છો અને મુસાફરી દરમિયાન તમને દવા વગેરેની જરૂર પડે છે ત્યારે તમે તે ટીટીઈ પાસે માંગણી કરી શકો છો. આ સુવિધા રેલવે દ્વારા દરેક મુસાફરોને પૂરી પાડવામાં આવે છે.

3 / 6
વેઇટિંગ રૂમ- જો તમારી પાસે ટિકિટ હોય તો તમે તમારી ટિકિટના ક્લાસના આધારે સરળતાથી  વેઇટિંગ રૂમમાં આરામ કરી શકો છો. આ માટે, તમને રેલવે દ્વારા સુવિધા આપવામાં આવે છે અને ટ્રેન આવે ત્યાં સુધી તમે અહીં બેસી શકો છો.

4 / 6
વાઇફાઇ- જો તમે ટ્રેનની રાહ જોઇ રહ્યા છો અને તમે સ્ટેશન પર છો તો તમે ફ્રી વાઇફાઇનો આનંદ માણી શકો છો. હવે આ સુવિધા મોટાભાગના રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ છે.

5 / 6
ક્લોક રૂમની સુવિધા- જે લોકો પાસે ટ્રેનની ટિકિટ છે તેઓ સ્ટેશન પર બનાવાયેલા ક્લોક રૂમનો ઉપયોગ કરી શકે છે અને પોતાનો સામાન જમા કરાવી શકે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

g clip-path="url(#clip0_868_265)">