Indian Railway Rules: ટ્રેનમાં યાત્રીનો જે સામાન છૂટી જાય છે, તેનું રેલ્વે શું કરે છે?

ભારતીય રેલ્વે (Indian Railway) દરરોજ દેશના લાખો લોકોને પોતાની મંઝિલ સુધી પહોંચાડે છે. રેલ્વે પોતાના દરેક યાત્રીઓની સુવિધાનું પૂરેપૂરુ ધ્યાન રાખતી હોય છે. શું તમે જાણો છો કે તમારો સામાન જો ટ્રેનમાં છૂટી જાય તો ભારતીય રેલ્વે તેનું શું કરે છે? ચાલો જાણીએ..

Abhigna Maisuria
| Edited By: | Updated on: Jun 04, 2022 | 10:04 AM
ભારતીય રેલ્વે લાખો લોકોને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવાનું કામ કરે છે. રેલ્વે પોતાના દરેક યાત્રીઓની સુવિધાનું પૂરેપૂરુ ધ્યાન રાખતી હોય છે. વધુમાં રેલ્વે યાત્રીઓના સામાનને પણ સુરક્ષા આપવાનો પ્રયાસ કરે છે. ઘણી વાર એવું બને છે કે યાત્રી તેમનો સામાન ટ્રેનમાં ભૂલી જાય છે, આ સ્થિતિમાં રેલ્વે પ્રયાસ કરે છે કે યાત્રીને તેનો સામાન ફરી મળી શકે.

1 / 5
જ્યારે પણ કોઈ યાત્રીની બેગ ટ્રેનમાં રહી જાય છે ત્યારે તેને સ્ટેશન પર જમા કરવામાં આવે છે.યાત્રીના છુટી ગયેલા બેગ-સામાન વગેરે રેલ્વે સ્ટાફ એ સ્ટેશન માસ્તરને જમા કરાવે છે. આ પછી સામાનના આધારે આગળની પ્રક્રિયા નક્કી કરવામાં આવે છે.

2 / 5
જો બેગમાં કોઈ જ્વેલરી વગેરે હોય તો તેને 24 કલાક રેલ્વે સ્ટેશન પર રાખવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ 24 કલાકમાં આ વસ્તુનો દાવો કરે છે, તો તે તેને આપવામાં આવે છે. જો કોઈ દાવો ન કરે તો તેને ઝોનલ ઓફિસમાં મોકલવામાં આવે છે.

3 / 5
જો સામાનમાં સામાન્ય સામગ્રી હોય તો 3 મહિનાનો સમય હોય છે. રેલ્વે અધિકારીઓ તેને 3 મહિના સુધી પોતાની પાસે રાખે છે અને તે પછી તેને આગળ મોકલવામાં આવે છે. જો સામાન લાંબા સમય સુધી પડેલો હોય તો તેના વેચાણ કે નિકાલ માટેના નિયમો પણ છે.

4 / 5
જો તમે ક્યારેય બેગ ટ્રેનમાં ભૂલી જાઓ તો શું કરવું? - જો તમે ક્યારેય ટ્રેનમાં તમારી બેગ ભૂલી જાઓ, તો તમારે તેના વિશે રેલ્વે પોલીસને જાણ કરવી જોઈએ. તમે આ માટે આરપીએફમાં એફઆઈઆર પણ નોંધાવી શકો છો. આવી સ્થિતિમાં રેલ્વે અને પોલીસની જવાબદારી બને છે કે તેઓ તમારો સામાન શોધવાનો પ્રયાસ કરે.

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">