T20 World Cup : ભારત પ્રથમ ચેમ્પિયન બન્યું હતું, જાણો અત્યાર સુધી કઈ ટીમ પાસે આ તાજ છે
T20 ક્રિકેટનું સૌથી નાનું ફોર્મેટ 2005 માં શરૂ થયું હતું અને 2007 માં પ્રથમ ટી 20 વર્લ્ડકપ યોજાયો હતો. ત્યારથી અત્યાર સુધી છ વખત વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે.
Latest News Updates
Most Read Stories