Indian Cricketers : પોતાના દેશમાં તક ન મળી તો નિવૃત્તિ લીધી, હવે આ ભારતીય ક્રિકેટરો વિદેશ જઈને પોતાની તાકાત બતાવશે

ભારતના ઘણા ક્રિકેટરોએ અમેરિકા અને અન્ય દેશોની લીગમાં ભાગ લેવા માટે નિવૃત્તિ લીધી છે. આ યાદીમાં એવા ખેલાડીઓ પણ સામેલ છે જેમણે દેશ માટે વર્લ્ડ કપ જીત્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 2:39 PM
ભારતના ઘણા ક્રિકેટરોએ અમેરિકા અને અન્ય દેશોની લીગમાં ભાગ લેવા માટે નિવૃત્તિ લીધી છે. આ યાદીમાં એવા ખેલાડીઓ પણ સામેલ છે જેમણે દેશ માટે વર્લ્ડ કપ જીત્યો છે.

ભારતના ઘણા ક્રિકેટરોએ અમેરિકા અને અન્ય દેશોની લીગમાં ભાગ લેવા માટે નિવૃત્તિ લીધી છે. આ યાદીમાં એવા ખેલાડીઓ પણ સામેલ છે જેમણે દેશ માટે વર્લ્ડ કપ જીત્યો છે.

1 / 8
ભારતના ક્રિકેટરો વ્યાવસાયિક ક્રિકેટર બનવા માટે અમેરિકા જઈ રહ્યા છે

2 / 8
આ પહેલા ભારતને અંડર -19 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન ઉન્મુક્ત સિંહે પણ અમેરિકામાં પોતાની પ્રોફેશનલ કારકિર્દી માટે નિવૃત્તિ જાહેર કરી છે. તે પણ ટૂંક સમયમાં અમેરિકા જવાના છે. તેણે ટ્વિટર પર આ વિશે માહિતી આપી હતી કે તે દુખી છે કે, તે ક્યારેય ભારત માટે રમી શકશે નહીં.

3 / 8
દિલ્હી રણજી ટીમમાં રમનાર ઓલરાઉન્ડર મનન શર્મા માત્ર 30 વર્ષની ઉંમરે નિવૃત્ત થયો હતો. મનન પોતાના માટે વિદેશમાં સારી તકો જુએ છે, તેથી તેણે કેલિફોર્નિયા, અમેરિકા જવાનું નક્કી કર્યું છે. 2010ના અંડર -19 વર્લ્ડ કપ ભારતીય ટીમના સભ્ય રહેલા મનન આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ હતા.

4 / 8
ભારતના પૂર્વ અંડર -19 વર્લ્ડકપ વિજેતા સ્મિત પટેલે પણ જૂનમાં ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માટે બાર્બાડોસ ટ્રાઇડન્ટ્સ દ્વારા સ્મિતની પસંદગી કરવામાં આવી હતી. સ્મિતે પુષ્ટિ કરી હતી કે, તેની ક્રિકેટ કારકિર્દીનું 'ભારત પ્રકરણ' સમાપ્ત થઈ ગયું છે.

5 / 8
દિલ્હીના પૂર્વ બેટ્સમેન મિલિન્દ કુમારનું નામ પણ નિવૃત્તિ બાદ અમેરિકા જતા લોકોની યાદીમાં સામેલ છે. નિવૃત્તિ બાદ મિલિંદ હવે અમેરિકામાં નાની લીગ ક્રિકેટમાં રમતા જોવા મળશે, જેમાં તેની ટીમ ફિલાડેલ્ફિયન્સ હશે. લીગ દ્વારા જ 30 વર્ષીય મિલિન્દને અમેરિકન લીગમાં રમવા વિશે ટ્વીટ આપી હતી.

6 / 8
વાત જ્યારે અન્ય દેશોની લીગમાં રમતા ભારતીય ક્રિકેટરોની વાત આવે છે, ત્યારે BCCI સ્પષ્ટપણે તેનો ઇનકાર કરે છે. ભારતીય ખેલાડી વિદેશી લીગમાં ત્યારે જ રમી શકે છે જ્યારે તે નિવૃત્ત થઈ ગયો હોય અથવા તેને એનઓસી મળી હોય.

7 / 8
IPL ની 14 મી સીઝન કોવિડના કારણે મેના પહેલા સપ્તાહમાં બંધ થઈ ગઈ હતી અને હવે 19 સપ્ટેમ્બરથી યુએઈમાં બાકીની સીઝન શરૂ થઈ રહી છે.

8 / 8

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

g clip-path="url(#clip0_868_265)">