મોરીશસ જેવો અનુભવ કરાવશે ભારતના આ દરિયા કિનારા, આજે જ પ્લાન કરો ટ્રિપ

Travel Tips : ભારત પાસે વિશાળ દરિયા છે. તેના કારણે ભારતમાં સુંદર દરિયા કિનારા પણ છે, જ્યાં લોકો આનંદ માણવા આવે છે. ભારતમાં સફેદ રેતી વાળા દરિયાકિનારા પણ છે, જ્યાં તમને મોરીશસ જેવો અનુભવ થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 7:54 PM
ભારતના અનેક દરિયા કિનારા એવા છે જે ફરવાની દ્રષ્ટિ એ અને દરિયાનો નજારો માણવાની દ્રષ્ટિ એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચાલો જાણીએ ભારતમાં આવેલ સફેદ રેતીવાળા દરિયા કિનારા વિશે.

1 / 5
માલપે બીચ :  આ સફેદ દરિયા કિનારો કર્ણાટકના ઉદુપી વિસ્તારમાં સ્થિત છે. તેને ફિશિંગ હાર્બર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં તમે ટેસ્ટી સી ફૂડ્સ અને સુંદર નજારાનો આનંદ માણી શકો છો.

2 / 5
વરકલા બીચ : આ દરિયા કિનારો કેરળના તિરુવંનંતપુરમમાં છે. તે સફેદ રેતી વાળો પ્રખ્યાત દરિયા કિનારો છે. તે આયુર્વેદિક રીતે થતી મસાજ માટે પણ જાણીતું છે. આ દરિયા કિનારાની સુંદરતાને કારણે તેની તરફ લોકો આકર્ષિત થાય છે.

3 / 5
પાલોલેમ બીચ :  આ દરિયા કિનારો સાઉથ ગોવાના કૈનાકોના પાસે છે. આ દરિયા કિનારા પર વધારે ભીડ નથી હોતી એટલે ત્યા તમે શ્રેષ્ઠ સમય પસાર કરી શકો છો.

4 / 5
ગણપતિ પુલે બીચ :  આ બીચ મહારાષ્ટ્રમાં છે. તેને ગણપતિ પુલે શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળે વધારે માત્રામાં ગણેશ મૂર્તિનું વિસર્જન પણ થાય છે. તે સફેદ રેતીથી ધેરાયેલો સુંદર દરિયા કિનારો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

g clip-path="url(#clip0_868_265)">