Indian Air Force Day: ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ શક્તિશાળી લડાકુ વિમાનો પર એક નજર કે જેણે દુશ્મનોની ઉંઘ હરામ કરી નાખી
આઝાદીના 75 વર્ષમાં ભારતીય વાયુસેનાની તાકાતમાં દિવસ -રાત ચાર ગણો વધારો થયો છે. ભારતીય વાયુસેના વિશ્વની ચોથી સૌથી મોટી વાયુસેના છે. ભારતીય વાયુસેનામાં લગભગ 140,000 કર્મચારીઓ કાર્યરત છે
Latest News Updates
Most Read Stories