ભારતીય વાયુદળે ઉજવી ‘ચેતક’ હેલિકોપ્ટરની ડાયમન્ડ જ્યુબિલી, જુઓ Photos

ભારતીય સૈન્યમાં ચેતક હેલિકોપ્ટરે રાષ્ટ્રની ગૌરવપૂર્ણ સેવાના 60 વર્ષ પૂર્ણ કર્યા છે. આ મહત્વપૂર્ણ ઘટનાની યાદમાં, ભારતીય વાયુસેના અને તાલીમના નેજા હેઠળ એરફોર્સ સ્ટેશન હકીમપેટ દ્વારા આગામી તા. 02/04/2022ના રોજ 'ચેતક – આત્મનિર્ભરતા, બહુવિધતા અને વફાદારીના છ ભવ્ય દાયકાઓ' શીર્ષકવાળી કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 9:24 PM
IAFનું સશસ્ત્ર 'ચેતક' હેલિકોપ્ટર તમે આ તસવીરમાં નિહાળી શકો છો.

IAFનું સશસ્ત્ર 'ચેતક' હેલિકોપ્ટર તમે આ તસવીરમાં નિહાળી શકો છો.

1 / 5
HADR દરમિયાન IAF 'ચેતક'ની બેમિસાલ કામગીરી રહી છે.

HADR દરમિયાન IAF 'ચેતક'ની બેમિસાલ કામગીરી રહી છે.

2 / 5
હેલિપેડ પર એર એમ્બ્યુલન્સની ભૂમિકામાં દેશનું ગૌરવ 'ચેતક'.

હેલિપેડ પર એર એમ્બ્યુલન્સની ભૂમિકામાં દેશનું ગૌરવ 'ચેતક'.

3 / 5
જળસપાટી પર ઉતરાણ માટે ફ્લોટ્સથી સજ્જ 'ચેતક' તમે અહીંયા નિહાળી શકો છો.

જળસપાટી પર ઉતરાણ માટે ફ્લોટ્સથી સજ્જ 'ચેતક' તમે અહીંયા નિહાળી શકો છો.

4 / 5
વિન્ચિંગ ઓપરેશન દરમિયાન IAF 'ચેતક'.

વિન્ચિંગ ઓપરેશન દરમિયાન IAF 'ચેતક'.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">