ભારત પાસે છે ત્રિરંગો, તો પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને શું કહેવાય છે ? જાણો અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સના રાષ્ટ્રધ્વજ વિશેની રોચક વાત

આખી દુનિયામાં 162 જેટલા દેશ છે. તે તમામ પાસે તેમના રાષ્ટ્રધ્વજ છે. ભારતના રાષ્ટ્રધ્વજને (national flag) ત્રિરંગો કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ વિશ્વના મુખ્ય દેશોના રાષ્ટ્રધ્વજને કયા નામોથી ઓળખવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 7:16 PM
15 ઓગસ્ટ,1947ના રોજ આપણો દેશ આઝાદ થયો હતો. ભારતના રાષ્ટ્રધ્વજને ત્રિરંગો કહેવામાં આવે છે. ભારત સહિત સાઉથ કોરિયા, નોર્થ કોરિયા, બહરિન અને લિકટેંસ્ટીન જેવા દેશ પણ 15 ઓગસ્ટના દિવસે આઝાદ થયા હતા.

1 / 6
આપણા પડોશી દેશ પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજમાં લીલો અને સફેદ રંગ છે. તેમા તારા અને ચંદ્ર પણ છે. પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને 'પરચમ-એ સિતારા ઓ-હિલાલ' કહેવામાં આવે છે.

2 / 6
ફાંસના રાષ્ટ્રધ્વજમાં પણ ત્રણ રંગો છે. તેને પણ ત્રિરંગો કહેવામાં આવે છે. તેને ટ્રાઈકલર તરીકે વધારે ઓળખવામાં આવે છે.

3 / 6
બ્રિટેનના રાષ્ટ્રધ્વજને 2 નામથી ઓળખવામાં આવે છે. એક યૂનિયન જૈક અને બીજુ યૂનિયન ફલેગ.

4 / 6
અમેરિકાનો રાષ્ટ્રધ્વજ ઘણા નામોથી ઓળખાય છે. સ્ટાર્સ એન્ડ સ્ટ્રાઈપ્સ, સ્ટાર સ્પૈંગલ્ડ બેનર અને ઓલ્ડ ગ્લોરી. સૌથી વધારે તેને ઓલ્ડ ગ્લોરી તરીકે ઓળખવામાં આવે છે.

5 / 6
રશિયાના રાષ્ટ્રધ્વજમાં પણ ત્રણ રંગો છે. રશિયાના રાષ્ટ્રધ્વજને ત્યાંના લોકો ટ્રાઈકોલોર કહે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">