India Vs England 2021 : ટીમ ઈન્ડિયાની જીતના 5 ફોટો જુઓ, આ ફોટો જોઈ તમે પણ ખુશ થશો

ભારતે ત્રીજી વખત લોર્ડ્સમાં ટેસ્ટ મેચ જીતી છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયા હવે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. હજુ ત્રણ ટેસ્ટ રમવાની બાકી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 11:41 AM
ભારતીય ફાસ્ટ બોલરોએ પહેલા બેટથી કમાલ બતાવી ઇંગ્લેન્ડ પર દબાણ બનાવ્યું અને પછી પોતાની ધારદાર બોલિંગથી તેમની બેટિંગનો નાશ કર્યો. આ સાથે વિરાટ કોહલીની ટીમે લોર્ડ્સના ઔતિહાસિક મેદાન પર બીજી ટેસ્ટમાં 151 રનની વિશાળ જીત નોંધાવ્યા બાદ પાંચ મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતે મેચના પાંચમા અને અંતિમ દિવસે ઇંગ્લેન્ડ સામે 60 ઓવરમાં 272 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ મોહમ્મદ સિરાજ (32 માં 4), જસપ્રીત બુમરાહ (33 માં 3), ઇશાંત શર્મા (13 માં 2) અને મોહમ્મદ શમી (13 માં 1 વિકેટ) ઇંગ્લિશ ટીમને 52 મી ઓવરમાં 120 રનમાં ઘર ભેગી કરી હતી.

1 / 5
લોર્ડ્સ ટેસ્ટમાં ભારતના ઝડપી બોલરોનું વર્ચસ્વ હતું. આ મેચમાં મોહમ્મદ સિરાજે બંને ઇનિંગમાં ચાર -ચાર વિકેટ લીધી હતી અને કુલ આઠ વિકેટ લીધી હતી. આ સાથે જ ઈશાંત શર્માએ પ્રથમ દાવમાં ત્રણ અને બીજા દાવમાં બે વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહને પ્રથમ દાવમાં કોઈ વિકેટ મળી નહોતી પરંતુ બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ મળી હતી. મોહમ્મદ શમીએ પ્રથમ દાવમાં બે અને બીજા દાવમાં એક વિકેટ લીધી હતી.

2 / 5
ભારતીય બોલરોની બોલિંગની સાથે સાથે બેટિંગ પણ લોર્ડ્સ ટેસ્ટ જીતવામાં યોગદાન આપ્યું હતું. બીજા દાવમાં, ભારતે મોહમ્મદ શમી (70 બોલમાં અણનમ 56) અને જસપ્રીત બુમરાહ (64 બોલમાં અણનમ 34) વચ્ચે નવમી વિકેટ માટે 89 રનની અતૂટ ભાગીદારી સાથે આઠ વિકેટે 298 રન બનાવ્યા હતા. જ્યારે શમી અને બુમરાહ મેદાન પર સાથે આવ્યા ત્યારે ભારતે આઠ વિકેટે 209 રન બનાવ્યા હતા. તે સમયે ભારત પાસે માત્ર 182 રનની લીડ હતી. પણ પછી બંનેએ બાજી ફેરવી નાંખી.

3 / 5
જસપ્રીત બુમરાહે ભલે આ ટેસ્ટમાં માત્ર ત્રણ વિકેટ જ મેળવી હોય પરંતુ તેના બોલમાં ધાર હતી. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ દરમિયાન તેણે જેમ્સ એન્ડરસન પર બાઉન્સર ફેંક્યા હતા. આ કારણે આ ઈંગ્લેન્ડના ખેલાડીએ ધીરજ ગુમાવી દીધી હતી. બુમરાહ જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે સમગ્ર ઇંગ્લેન્ડની ટીમ પણ તેની પાછળ પડી ગઈ. પરંતુ બુમરાહે પહેલા બેટથી જડબાતોડ જવાબ આપ્યો અને પોતાની વિકેટ ગુમાવી નહીં. તેણે પોતાનો સર્વોચ્ચ સ્કોર રમ્યો અને ભારતને મજબૂત સ્થિતિમાં મૂકી દીધું. પછી બોલિંગ શરૂ કરતા રોરી બર્ન્સ પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ બીજી ઇનિંગમાં પણ સ્થિર થયા હતા. બુમરાહે પોતાની ઇનિંગનો અંત લાવ્યો હતો.

4 / 5
મોહમ્મદ સિરાજની તો વાત જ શું કરવી. ઓસ્ટ્રેલિયા પ્રવાસથી ટેસ્ટ ડેબ્યૂ કરનાર આ ખેલાડી ભારતના પેસ એટેકનો ભાગ બની ગયો છે. બંને ઇનિંગ્સમાં તેણે ચાર-ચાર વિકેટ લીધી અને બંને ઇનિંગ્સમાં તેને હેટ્રિકની તક મળી. મોહમ્મદ સિરાજે આ ટેસ્ટ મેચની છેલ્લી વિકેટ લીધી હતી. તેણે જેમ્સ એન્ડરસનને બોલ્ડ કર્યો હતો. આ વિકેટ લીધા બાદ તે સ્ટમ્પથી સ્તબ્ધ થઈ ગયો હતો જ્યારે એન્ડરસન હાથમાં બેટ લઈને જ ઉભો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">