Health Tips: સ્વસ્થ રહેવા માગો છો તો 100થી ઓછી કેલરીવાળા આ ખોરાકનું કરો સેવન

Healthy Foods: જો શરીરમાં કેલરીની માત્રા વધારે હોય તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ આપણને ઘેરી લે છે. કેલરીની માત્રા આપણા આહાર પર આધારિત છે. એટલા માટે તમે શું ખાઓ છો અને પીઓ છો તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અમે તમને એવા ખોરાક વિશે જણાવીશું, જેમાં કેલરી 100થી ઓછી હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 3:47 PM
કેપ્સિકમઃ કેપ્સિકમ, જે હેલ્ધી રહેવા માટે ફાયદાકારક માનવામાં આવે છે, તેમાં 24 ગ્રામ કેલરી હોય છે. ડોકટરો અને નિષ્ણાતો પણ તેના સેવનની ભલામણ કરે છે. જો કે, તે મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ.

1 / 5
કાકડી: કાકડી શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા અને શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે અસરકારક છે. કહેવાય છે કે તેમાં લગભગ 24 ગ્રામ કેલરી હોય છે. કાકડી ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

2 / 5

3 / 5
બ્રોકોલી: જ્યારે સ્વાસ્થ્યપ્રદ ખોરાકની વાત આવે છે, ત્યારે કોઈ બ્રોકોલીને કેવી રીતે ભૂલી શકે. રિપોર્ટ્સ અનુસાર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર બ્રોકોલીના એક કપમાં લગભગ 54 ગ્રામ કેલરી હોય છે. તમે તેને સલાડ કે શાક તરીકે ખાઈ શકો છો.

4 / 5
સફરજન: સફરજનમાં થોડી જ માત્રામાં કેલરી હોય છે. જે લોકો જીમ કે એક્સરસાઇઝ કરે છે, તેમણે દિવસમાં એકવાર આ ફળનું સેવન અવશ્ય કરવું જોઈએ. તજજ્ઞોના મતે સફરજન બાળકોથી લઈને વૃદ્ધો સુધી ફાયદાકારક છે.(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">