જો એક મહિનામાં 300 યુનિટનો વપરાશ થતો હોય તો કઈ સોલાર પેનલ લગાવવી યોગ્ય છે?

જો તમારા ઘરમાં દરરોજ લગભગ 10 યુનિટ એટલે કે લગભગ 300 યુનિટ વીજળીનો ખર્ચ થાય છે, તો તમારે કઈ સોલાર પેનલ લગાવવી જોઈએ. આ લેખમાં જાણો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 12:42 PM
જો એક મહિનામાં 300 યુનિટનો વપરાશ થતો હોય તો કઈ સોલાર પેનલ લગાવવી યોગ્ય છે?

1 / 5
જો તમારા ઘરમાં દરરોજ લગભગ 10 યુનિટ એટલે કે લગભગ 300 યુનિટ વીજળીનો ખર્ચ થાય છે, તો તમારે કઈ સોલાર પેનલ લગાવવી જોઈએ. આનાથી તમારા ઘરનો પાવર સપ્લાય સારો રહેશે અને જો વીજળીનો વપરાશ વધારે છે, તો તમે તે પ્રમાણે વધારો કરી શકો છો.

2 / 5
જો દરરોજ 10 યુનિટની જરૂર હોય, તો તમે બે કિલોવોટની સોલર પેનલ ઇન્સ્ટોલ કરી શકો છો. જો દર મહિને 300 યુનિટ વીજળીની જરૂર હોય, તો તમારા માટે બે કિલોવોટની પેનલ સારી રહેશે અને તેમા જો તમારો વીજળી વપરાશ ઓછો છે, તો તમે બાકીની વીજળી સરકારને વેચી શકો છો.

3 / 5
જો 100 યુનિટ થઈ રહ્યા હોય તો પણ તમે બાકીના 200 યુનિટ સરકારને વેચી શકો છો. તમને દરેક રાજ્યમાં નિર્ધારિત દર અનુસાર ચૂકવણી કરવામાં આવશે. તેવી જ રીતે જો બે કિલોવોટનો સોલાર પ્લાન્ટ લગાવવો હોય તો અંદાજિત ખર્ચ રૂ. 76,000 છે. કેન્દ્ર સરકાર દ્વારા આના પર સબસિડી 30,400 છે. ત્યારે રાજ્ય સરકાર મુજબ, સબસિડી મેળવવા માટે અલગ-અલગ નિયમો છે.

4 / 5
1 કિલોવોટ ઓન ગ્રીડ સોલર સિસ્ટમનો ખર્ચ 80,000 રૂપિયા સુધી હોઈ શકે છે. ત્યારે 2 કિલોવોટ સોલર સિસ્ટમની કિંમત 1,55,000 રૂપિયા છે. જો 10 કિલોવોટની ઓન-ગ્રીડ સોલાર સિસ્ટમ લગાવવામાં આવે તો લગભગ 6 લાખ રૂપિયાનો ખર્ચ થશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">