હૃતિક રોશને શર્ટલેસ ફોટો શેર કરતા ફેન્સની સાથે કરણ જોહર પણ બન્યો એક્ટરનો ફેન, કરી દીધી આ કોમેન્ટ

હૃતિક રોશનના હેન્ડસમ લુકના દરેક લોકો ફેન્સ છે. ફેન્સ હૃતિકને જલ્દી મોટા પડદા પર જોવા માંગે છે. તે છેલ્લે વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ વોરમાં જોવા મળ્યો હતો.

Dec 28, 2021 | 7:52 AM
TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Dec 28, 2021 | 7:52 AM

હૃતિક રોશન હંમેશા તેની એક્ટિંગ અને તેના લુક્સથી ફેન્સનું દિલ જીતી લે છે. હવે એક્ટરે પોતાનો નવો શર્ટલેસ ફોટો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આટલું જ નહીં, ફેન્સની સાથે સેલેબ્સ પણ તેને આ ફોટો પર ખૂબ અભિનંદન આપી રહ્યા છે.

1 / 5
કરણ જોહર અને ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકરે હૃતિક આ ફોટો પર ફાયર ઇમોજી પોસ્ટ કર્યું છે. સાથે જ ફેન્સ ગ્રીક ગોડ બોલીને હૃતિકના વખાણ કરતા થાકતા નથી.

2 / 5
તમને જણાવી દઈએ કે હૃતિક હાલમાં માલદીવમાં વેકેશન માણી રહ્યો છે. તે તેના બે પુત્રો અને પરિવાર સાથે ત્યાં છે. તાજેતરમાં જ બધાએ માલદીવમાં જ ક્રિસમસની ઉજવણી કરી હતી.

3 / 5
હૃતિકની પ્રોફેશનલ લાઈફની વાત કરવામાં આવે તો તે જલ્દી જ ફિલ્મ ફાઈટરમાં જોવા મળશે. આ ફિલ્મમાં હૃતિક સાથે દીપિકા પાદુકોણ છે. ફેન્સ આ બંને સ્ટાર્સને લાંબા સમયથી સાથે કામ કરતા જોવા માંગતા હતા. હાલમાં જ આ ફિલ્મ સાથે અનિલ કપૂર પણ જોડાયો છે.

4 / 5
આ સિવાય હૃતિકે આ વર્ષે જૂનમાં ક્રિશના 15 વર્ષ પૂરા થવા પર ક્રિશ 4ની જાહેરાત કરી હતી. આ વખતે ફિલ્મમાં હૃતિક ખતરનાક સ્ટંટની સાથે એક ગીત પણ ગાશે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati