OTT ફિલ્મ અથવા સિરીઝ માટે કેટલો ચાર્જ લે છે આ સેલેબ્સ? જાણો તેમની ફી

OTT એ (OTT Platform) ઘણા સેલેબ્સના કરિયરને નવી ઊંચાઈઓ આપી છે તો બીજી તરફ દર્શકોને કન્ટેન્ટમાં પણ વેરાયટી મળી છે. ફિલ્મોની સાથે વેબ સિરીઝ પણ OTT પર જોવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 7:31 PM
જિતેન્દ્ર કુમારઃ જિતેન્દ્ર કુમાર પંચાયત 2 માટે ઘણી પ્રશંસા મેળવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તે એક એપિસોડ માટે ચાર લાખ રૂપિયા ફી લે છે.

1 / 10
પંકજ ત્રિપાઠીઃ ઘણી સિરીઝ અને ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા પંકજ ત્રિપાઠી પણ આ લિસ્ટમાં સામેલ છે. રિપોર્ટ્સ મુજબ તેને સેક્રેડ ગેમ્સ માટે 12 કરોડ રૂપિયા અને મિર્ઝાપુર માટે 10 કરોડ રૂપિયા મળ્યા હતા.

2 / 10
મનોજ બાજપેયી: મનોજ બાજપેયીએ ઘણી ઓટીટી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. રિપોર્ટ્સ મુજબ ધ ફેમિલી મેનની બીજી સીઝન માટે તેને 10 કરોડ રૂપિયાની ફી મળી હતી.

3 / 10
બોબી દેઓલ: અભિનેતા બોબી દેઓલ આશ્રમ 3 માટે ઘણી પ્રશંસા મેળવી રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ આ સિરીઝ માટે તેને લગભગ 5 કરોડ રૂપિયાની ફી મળી છે.

4 / 10
પ્રતીક ગાંધી: સ્કેમ 1992થી દર્શકોની નજરમાં આવનાર અભિનેતા પ્રતીક ગાંધીએ એક એપિસોડ માટે 5 કરોડ રૂપિયા લીધા હતા.

5 / 10
નવાઝુદ્દીન સિદ્દીકી: નવાઝુદ્દીન સિદ્દીકીએ OTT પર તેના જોરદાર અભિનયથી લોકોનું દિલ જીતી લીધું, તેની હિટ લિસ્ટમાં રાત અકેલી હૈ, સેક્રેડ ગેમ્સનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તે એક સીઝન માટે 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

6 / 10
રાધિકા આપ્ટેઃ સેક્રેડ ગેમ્સ, ગુલ અને રાત અકેલી હૈ જેવી સિરીઝથી દરેકના દિલ જીતનાર રાધિકા આપ્ટેનું નામ પણ આ લિસ્ટમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાધિકા આપ્ટેએ સેક્રેડ ગેમ્સ માટે 4 કરોડ રૂપિયાની ફી લીધી હતી.

7 / 10
સામંથા રુથ પ્રભુ: સામંથા રુથ પ્રભુએ ધ ફેમિલી મેન 2 માં તેના જોરદાર અભિનય માટે લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ સામંથા રૂથ પ્રભુને એક એપિસોડ માટે 8 લાખ રૂપિયા મળ્યા હતા.

8 / 10
સુનીલ ગ્રોવરઃ સનફ્લાવર અને તાંડવ જેવી સિરીઝમાં જોવા મળેલ અભિનેતા સુનીલ ગ્રોવરને એક એપિસોડ માટે લગભગ 5 લાખ રૂપિયા ફી લે છે.

9 / 10
સૈફ અલી ખાનઃ સૈફ અલી ખાને મીડિયા રિપોર્ટ્સ મુજબ સેક્રેડ ગેમ્સ માટે સૈફ અલી ખાને 15 કરોડ રૂપિયાની ફી લીધી હતી.

10 / 10

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">