ટોપ રિવીલિંગમાં Esha Guptaએ આપ્યા હોટ પોઝ, તસ્વીરોમાં જોવા મળ્યો અભિનેત્રીનો ગ્લેમરસ અવતાર

ઈશા ગુપ્તા (Esha Gupta) ના ચાહકોએ તેમની આ તસ્વીરો જોયા બાદ વખાણના પુલ બાંધ્યા છે. ચાહકોનું કહેવું છે કે ખુલ્લા વાળમાં અભિનેત્રીનો આ લુક ખૂબ જ સ્ટાઇલિશ છે. તમે પણ જોવો રિવીલિંગ ટોપમાં ઈશા ગુપ્તાની આ નવી તસ્વીરો.

1/6
બોલિવૂડની સુંદર અભિનેત્રી ઈશા ગુપ્તા (Esha Gupta) એ મંગળવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની કેટલીક નવી તસ્વીરો શેર કરી છે, આ તસ્વીરોમાં અભિનેત્રીએ એક રિવીલિંગ ટોપ પહેર્યું છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. ચાલો અભિનેત્રીની આ ખાસ તસ્વીરો જોઈએ.

2/6
ઈશા ગુપ્તા એક રિવીલિંગ ટોપ પહેરીને ખૂબ જ બોલ્ડ પોઝ આપી રહી છે.

3/6
ઈશા ગુપ્તાના ચાહકોએ તેમની આ તસ્વીરો જોયા બાદ વખાણના પુલ બાંધ્યા છે.

4/6
ખુલ્લા વાળમાં અભિનેત્રીનો આ લુક ખૂબ જ સ્ટાઇલિશ છે.

5/6
ઈશાની આ નવી તસ્વીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.

6/6
ઈશા ગુપ્તા (Esha Gupta) એ તેના કાનમાં ડિઝાઇનર ઇયર રિંગ્સ પહેરી છે અને તેના ચહેરા પર લાઇટ મેકઅપ કર્યો છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati