ગૃહપ્રધાન અમિત શાહે તેના નિવાસસ્થાને The Kashmir Files ની ટીમ સાથે બ્રેકફાસ્ટ કર્યો, જુઓ PHOTOS

ગૃહ પ્રધાન અમિત શાહે The Kashmir Files ની ટીમને બ્રેકફાસ્ટ માટે તેના નિવાસસ્થાને આમંત્રિત કરી હતી.

Mar 17, 2022 | 1:34 PM
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Mar 17, 2022 | 1:34 PM

ગૃહ પ્રધાન અમિત શાહે The Kashmir Files ની ટીમને બ્રેકફાસ્ટ માટે તેના નિવાસસ્થાને આમંત્રિત કરી હતી.

ગૃહ પ્રધાન અમિત શાહે The Kashmir Files ની ટીમને બ્રેકફાસ્ટ માટે તેના નિવાસસ્થાને આમંત્રિત કરી હતી.

1 / 5

અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને આ અંગે માહિતી આપી છે.તેણે કેપ્શનમાં લખ્યુ છે કે,#TheKashmirFiles ને તમારા નિવાસસ્થાને બ્રેકફાસ્ટ માટે આમંત્રિત કરવા બદલ આભાર. દેશની સુરક્ષા અને વિકાસ પ્રત્યે તમારું સમર્પણ પ્રેરણાદાયી છે. ફરી એકવાર તમારો આભાર.

2 / 5

ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ સિનેમાઘરમાં છવાઈ ગઈ છે.તમને જણાવી દઈએ કે 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ 1990ના કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી હિંદુઓના હિજરત પર આધારિત છે.

3 / 5'ધ કાશ્મીર ફાઇલ્સ'ની કમાણીમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે. ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ બોક્સ ઓફિસ પરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. પ્રભાસની 'રાધે શ્યામ અને આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી' જેવી મોટી ફિલ્મોની પણ'ધ કાશ્મીર ફાઇલ્સ' પર જરાય અસર થઈ નથી.

'ધ કાશ્મીર ફાઇલ્સ'ની કમાણીમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે. ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ બોક્સ ઓફિસ પરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. પ્રભાસની 'રાધે શ્યામ અને આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી' જેવી મોટી ફિલ્મોની પણ'ધ કાશ્મીર ફાઇલ્સ' પર જરાય અસર થઈ નથી.

4 / 5
આ ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પુનીત ઈસાર જેવા ઘણા કલાકારો સામેલ છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati