ઓરેન્જ કાઉન્ટી કેલિફોર્નિયા ખાતે હોળી ધુળેટીની ઉજવણી કરવામાં આવી, ભારતીયોએ ઉત્સાહ ભેર ભાગ લીધો

ગાયત્રી ચેતના સેન્ટર એનાહેમ (ANAHEIM)ના ઉપક્રમે હોળી અને ધુળેટી ઉજવણીનો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભારતીયોએ ભાગ લીધો હતો

Mar 18, 2022 | 2:15 PM
TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

Mar 18, 2022 | 2:15 PM

ઓરેન્જ કાઉન્ટી કેલિફોર્નિયા ખાતે હોળી ધુળેટીની ઉજવણી કરવામાં આવી, ભારતીયોએ ઉત્સાહ ભેર ભાગ લીધો

ઓરેન્જ કાઉન્ટી કેલિફોર્નિયા ખાતે હોળી ધુળેટીની ઉજવણી કરવામાં આવી, ભારતીયોએ ઉત્સાહ ભેર ભાગ લીધો

1 / 4
ગાયત્રી ચેતના સેન્ટર એનાહેમ (ANAHEIM)ના ઉપક્રમે હોળી અને ધુળેટી ઉજવણીનો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભારતીયો ઉજવણીમાં સામીલ થયા

2 / 4
ઓરેન્જ કાઉન્ટી કેલિફોર્નિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીયોને પ્રોત્સાહિત કરવા માટે લેબન હોસ્પિટાલિટી ગ્રુપ ચેરમેન યોગી પટેલ અને ઇન્ડો અમેરિકન નોર્થ કલ્ચર સોસાયટી અમેરિકાના ચેરમેન પરિમલ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

3 / 4
ગાયત્રી એનાહેમ ટ્રસ્ટના ટ્ર્સ્ટી કૌશિક પટેલ, રાજુ પટેલ, મહેશ ભટ્ટ તેમજ મંદિરના સંચાલક ભાનું પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા
Edited by Dhilan Chavda

ગાયત્રી એનાહેમ ટ્રસ્ટના ટ્ર્સ્ટી કૌશિક પટેલ, રાજુ પટેલ, મહેશ ભટ્ટ તેમજ મંદિરના સંચાલક ભાનું પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા Edited by Dhilan Chavda

4 / 4

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati