Holi Celebration: હોળીમાં ગધેડાની સવારી! નવા જમાઈ સાથે આ ગામમાં નિભાવવામાં આવે છે 80 વર્ષ જૂની પરંપરા
મહારાષ્ટ્રના બીડમાં એક વિચિત્ર પરંપરા જમાઈ સાથે હોળી રમવામાં આવે છે. બીડ જિલ્લાના કેજ તાલુકાના વિડા યેવતા ગામમાં હોળીના દિવસે ગધેડા પર જમાઈને રંગ ચઢાવવાની વિધિ છે. આ પરંપરા લગભગ 80 વર્ષથી અનુસરવામાં આવે છે. આની પાછળની કહાની ખૂબ જ રમૂજી છે.
Latest News Updates
Most Read Stories