Hina Khanનો હોટ અંદાજ સોશિયલ મીડિયા પર છવાયો, તેની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે

અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે. હાલમાં જ તેણે તેની ઘણી તસવીરો શેયર કરી છે. આ તસવીરોમાં કાળા રંગના ડ્રેસમાં તેની હોટ સ્ટાઇલ તેના ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.

1/6

2/6
તે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકો માટે હંમેશા અપડેટ રહે છે.

3/6
આ વખતે તેણે બ્લેક કલરના ડ્રેસમાં અલગ-અલગ સ્ટાઈલમાં હોટ લુક આપતી તસવીરો શેર કરી છે.

4/6
તેણે કોઈ પણ કેપ્શન લખ્યા વગર એક સાથે ઘણી તસવીરો શેર કરી છે.

5/6
તેને સ્ટાર પ્લસ ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ થી ઘણી ઓળખ મળી. તે પછી તે ટીવીની સ્ટાર બની ગઈ.

6/6
હિના ખાન સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને હેડલાઇન્સમાં રહે છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati