હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે હંમેશાં તેમના ફોટા અને વીડિયો શેર કરે છે તેમના ફોટા અને વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
ફિલ્મ અભિનેત્રી હિના ખાને ઘણા ટીવી શોઝમાં કામ કર્યું છે, આ ઉપરાંત તે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને 'કસોટી જિંદગી કી' જેવા શોમાં પણ જોવા મળી છે.
હિના ખાન એક ફિટનેસ ફ્રીક પણ છે અને જીમમાં ભારે પરસેવો પાડે છે. તેમણે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
તસવીરમાં હિના ખાન જીમ આઉટફિટમાં નજર આવી રહી છે આમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
હિના ખાને બ્લુ અને વ્હાઇટ કલરનો વર્કઆઉટ સેશન ડ્રેસ પહેર્યો હતો.