જોવા મળ્યો Hina Khan નો બોલ્ડ અંદાજ, તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે

અભિનેત્રી હિના ખાન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પરથી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

1/6

2/6
તે તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ માટે હંમેશા અપડેટ રહે છે. તેની આ તસવીરમાં તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

3/6
આ વખતે તેણે કલરફુલ ડ્રેસમાં અલગ-અલગ સ્ટાઈલમાં હોટ લુક આપતી તસવીરો શેર કરી છે.

4/6
તેણે કેપ્શનમાં લખ્યું છે કે જો તમે દયાળુ ન બની શકો તો તમારે ચૂપ રહેવું જોઈએ.

5/6
તેને સ્ટાર પ્લસ ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી ઘણી ઓળખ મળી હતી. તે પછી તે ટીવીની સ્ટાર બની ગઈ.

6/6
હિના ખાન ટીવીની જાણીતી હસ્તીઓમાંથી એક છે. હિના ખાને બિગ બોસમાં પણ ભાગ લીધો હતો, ત્યારબાદ તે વધુ લોકપ્રિય બની હતી.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati