Bollywood News: સિદ્ધાર્થ શુક્લાના નિધનના આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે Hina Khan, શેર કરી તેમની ફોટોઝ

સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ હિના ખાન સોશિયલ મીડિયાથી દૂર રહી હતી. હવે અભિનેત્રીએ તેની લેટોસ્ટ સુંદર તસ્વીરો શેર કરીને ચાહકોના દિલ જીતી લીધા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 9:15 PM
હિના ખાન ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.

1 / 6
હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તસ્વીરો શેર કરતી રહે છે.

2 / 6
હિનાએ હવે તેની લેટેસ્ટ તસ્વીરો શેર કરી છે જેમાં તે સફેદ સૂટમાં જોવા મળી રહી છે.

3 / 6
આ સાથે, હિનાએ ચાંદીના ઘરેણાં પહેર્યા છે, જેના કારણે તેનો દેખાવ વધુ આકર્ષક લાગે છે.

4 / 6
તમને જણાવી દઈએ કે હિના થોડા દિવસોથી સોશિયલ મીડિયાથી દૂર છે. ખરેખર, સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પછી, તેણે પોતાની જાતને સોશિયલ મીડિયાથી દૂર કરી લીધી હતી.

5 / 6
સિદ્ધાર્થના ચાહકોએ તાજેતરમાં જ હિનાને પૂછ્યું કે તેમણે અભિનેતાના મૃત્યુ પર કંઇક પોસ્ટ કેમ નથી કર્યું, ત્યારબાદ હિનાએ કહ્યું કે તે તેના મૃત્યુમાંથી સાજી થઇ શકી નથી. પરંતુ તે અભિનેતાને હંમેશા તેની પ્રાર્થનાઓમાં યાદ રાખશે.

6 / 6

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">