Penny Stock: 1 રૂપિયાના શેરમાં ભારે ખરીદી, લાગી 10%ની અપર સર્કિટ, 70% સસ્તો મળી રહ્યો છે શેર
શુક્રવારે અને 06 ડિસેમ્બરરના રોજ આ કંપનીના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીનો શેરમાં 10% ની અપર સર્કિટ લાગી હતી અને 1.27 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. શેરની કિંમત એક સપ્તાહમાં લગભગ 30% અને એક મહિનામાં 21% વધી છે.
Most Read Stories