ડાયાબિટીસના દર્દીઓએ Travelling સમયે રાખવી આ સાવચેતી

ડાયાબિટીસ(Diabetic) એક એવી બિમારી છે જેને કયારેય નજરઅંદાજ ના કરવી જોઈએ. જો તમે ડાયાબિટીસના દર્દીઓ છો, તો ટ્રાવેલિંગ દરમિયાન ઘણી સાવચેતી રાખવી જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ ટ્રાવેલિંગ દરમિયાન આ ટિપ્સ ફોલો કરવી જોઈએ.

Jun 16, 2022 | 10:44 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jun 16, 2022 | 10:44 PM

ડાયાબિટીસ એક એવી બિમારી છે જેને કયારેય નજરઅંદાજ ના કરવી જોઈએ. જો તમે ડાયાબિટીસના દર્દીઓ છો, તો ટ્રાવેલિંગ દરમિયાન ઘણી સાવચેતી રાખવી જોઈએ. ધ્યાન રાખવામાં ના આવે તો ટ્રાવેલિંગ  દરમિયાન જ તમે બીમાર થઈ શકો છે.

1 / 5
ડૉક્ટરની સલાહ લેવીઃ  ઘણીવાર લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના જ  ટ્રાવેલિંગ કરતા હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ આ ન કરવું જોઈએ. તેઓએ તેમના તમામ તપાસ કરાવવી જોઈએ અને ડૉક્ટરની પરવાનગી પછી જ પ્રવાસ માટે રવાના થઈ જવું જોઈએ.

2 / 5
ફિટનેસઃ મોટા ભાગના કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે લોકો ટ્રિપ પર ગયા પછી પોતાની ફિટનેસ પ્રત્યે એટલી કાળજી રાખતા નથી જેટલી સામાન્ય જીવનમાં હોય છે. મુસાફરી પર ગયા પછી પણ ત્યાં તમારી ફિટનેસ રૂટિન ફોલો કરો.

3 / 5
શુગર લેવલ નિયમિત તપાસો: ટ્રાવેલિંગ દરમિયાન તમારી સાથે સુગર લેવલ ચેકીંગ મશીન રાખો. ડાયાબિટીસના દર્દી વારંવાર આ ભૂલનું પુનરાવર્તન કરે છે અને તેમને રસ્તામાં સમસ્યાઓ થવા લાગે છે. આની મદદથી તમે જાણી શકશો કે તમને સારવારની જરૂર છે કે નહીં.

4 / 5
નિયમિત પાણી પીવોઃ માત્ર ડાયાબિટીસના દર્દીઓ જ નહીં, દરેક વ્યક્તિએ સામાન્ય જીવનમાં મુસાફરી દરમિયાન પુષ્કળ પાણી પીવું જોઈએ. પાણી પીવાથી શરીરમાંથી ઘણા ઝેરી તત્વો દૂર થાય છે અને બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati