
જે લોકો દરરોજ લીંબુ પાણી પીવે છે. તેમને દાંતની સમસ્યા થઈ શકે છે. ખાલી પેટે લીંબુ પાણી પીવાથી સ્વાસ્થ પર ખરાબ અસર પડે છે. તેનું મુખ્ય કારણ લીંબુમાં રહેલું એસિડ છે. જેનાથી દાંતમાં સંવેદનશીલતા વધે છે.

જે લોકોને કિડનીની સમસ્યા છે. તેમણે ખાલી પેટે લીંબુ પાણી પીવું જોઈએ નહિ. તેનાથી કિડની પર ખરાબ અસર પડે છે. તેમજ અનેક સ્વાસ્થ સબંધી સમસ્યાઓ પણ થાય છે.