Health: દુધીનો રસ વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ ઓછુ કરવા સુધીના અનેક સ્વાસ્થ્ય લાભો આપે છે , જાણો તેના ફાયદા

દુધીનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તેને ખાલી પેટ પીવામાં આવે તો શરીરને તેના વધુ ફાયદા મળે છે. જેમને દુધી ખાવાનું પસંદ નથી તેઓ પણ તેને આરામથી પી શકે છે, કારણ કે તેનો જ્યુસના રુપમાં સ્વાદ બિલકુલ ખરાબ નથી લાગતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 2:11 PM
આજકાલ વજન એક મોટી સમસ્યા છે. વજન વધવાને કારણે ઘણા રોગો પરેશાન કરે છે. તેથી જ દરેક વ્યક્તિ વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે. જો તમે પણ વજન ઓછું કરવા માાગો છો તો દરરોજ સવારે ખાલી પેટે દુધીનો રસ પીવો. તેમાં કેલરી અને ફેટ ખૂબ જ ઓછા હોય છે, જેના કારણે વજન નિયંત્રણમાં રહે છે.

1 / 5
દુધીમાં ફાઈબરની સાથે-સાથે 98 ટકા પાણી પણ ભરપૂર હોય છે, તેથી તે પાચન તંત્રને લગતી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ છે. જો પેટ સારું હોય તો વ્યક્તિની અડધી તકલીફ દૂર થઈ જાય છે. જે લોકો કબજિયાતથી પરેશાન હોય તેમણે દુધીનો રસ જરૂર પીવો.

2 / 5
દુધીનો રસ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારો માનવામાં આવે છે. જો તેનું સતત ત્રણ મહિના સુધી સેવન કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને હૃદયને લગતી તમામ બીમારીઓથી બચી શકાય છે.

3 / 5
ખાલી પેટે દુધીનો રસ તમારા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. જેના કારણે શરીરને પોષક તત્વો પણ મળે છે અને વજન પણ વધતું નથી. શરીરનું એનર્જી લેવલ જળવાઈ રહે છે. આ સાથે શરીરને ઠંડક મળે છે.

4 / 5
દુધીમાં એવા કેટલાક તત્વો છે જે મગજના કોષોને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે, સાથે જ માનસિક રોગો જેમ કે સ્ટ્રેસ, ડિપ્રેશન, ડિમેન્શિયા, અલ્ઝાઈમર વગેરેથી બચાવે છે. તેમ છતા નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેનો ઉપયોગ કરો. કારણ કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.

5 / 5

Latest News Updates

Follow Us:
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

g clip-path="url(#clip0_868_265)">