Health: હાડકાને નબળા બનાવે છે આ આદતો, તેને આજથી જ બદલો

Health Care Tips: આપણી ઘણી આદતો એવી હોય છે, જેની ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ઘણીવાર કેટલીક આદતોને કારણે હાડકાં નબળાં પડી જાય છે. અમે તમને આવી જ કેટલીક આપણી આદતો વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ...

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 7:07 AM
કસરત: ઘણી બધી વખત લોકો ઘૂંટણની એક જ કસરત કરતા હોય છે. જેના કારણે ઘૂંટણમાં દુખાવો થવા લાગે છે. ખરેખર ઘૂંટણ માટે એક જ કસરત કરવી યોગ્ય નથી. ઘૂંટણની એક જ કસરત કરવાથી હાડકા નબળા પડે છે. ઘૂંટણની આજુબાજુમાં સ્નાયુને જો સાચી રીતે મજબૂત કરવામાં આવે તો ચોક્કસ દુ:ખાવો મટી જતો હોય છે. જેના માટે ડોક્ટરની યોગ્ય સલાહ લઇને કસરત કરવી જોઇએ.

1 / 6
મીઠાનું વધુ પડતું સેવનઃ મીઠુ ભલે ખાવાનો સ્વાદ વધારે છે પરંતુ તેને વધુ પ્રમાણમાં ખાવાથી હાડકાં નબળા પડવા લાગે છે. તેની સાથે કેલ્શિયમની ઉણપ પણ થાય છે અને આ જ કારણ છે કે તે હાડકાઓને વધુ નબળા બનાવવાનું કામ કરે છે.

2 / 6
પૌષ્ટિક ખોરાક ન લેવોઃ  જેમાં પોષક તત્વોનો અભાવ હોય તેવા આહારને લોકો પોતાની દિનચર્યાનો હિસ્સો બનાવી લે છે,  તેનાથી હાડકાં પર પણ ખરાબ અસર પડે છે. ઉપરાંત, બદલાતી જીવનશૈલી વચ્ચે, લોકોને આજકાલ જંક ફૂડ ખાવાની આદત પડી ગઈ છે. જાણતા હોવા છતાં લોકો તેનું સેવન કરે છે. જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

3 / 6
ઉભા રહીને પાણી પીવુંઃ એક્સપર્ટનું માનવું છે કે જે લોકો વારંવાર ઉભા રહીને પાણી પીવે છે, તેમને હાડકામાં દુખાવો કે નબળાઈની ફરિયાદ થવા લાગે છે. એવું કહેવાય છે કે બેસીને પાણી પીવા સિવાય તેને ઘુંટડે ઘુંટડે પીવુ જોઈએ.

4 / 6
 વિટામિન ડી ન લેવું: પોતાના કામોના વ્યસ્ત કાર્યક્રમને લઇને લોકો ઘણીવાર તડકામાં બેસવાનું બંધ કરી દે છે. સૂર્યપ્રકાશમાંથી મળતું વિટામિન ડી હાડકાં માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ રૂમની બહાર પણ નથી નીકળતા. આ આદત તેમને નુકસાન પહોંચાડી શકે છે.

5 / 6
ધૂમ્રપાન: ધૂમ્રપાન માત્ર ફેફસાં જ નહીં હાડકાંના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે. રિપોર્ટ્સ અનુસાર, ધૂમ્રપાનને કારણે હાડકાંનું નુકસાન વધે છે. આ સાથે સિગારેટ કે અન્ય વસ્તુઓનું સેવન કરવાથી હોર્મોનલ અસંતુલનની સમસ્યા પણ થાય છે, જેનાથી હાડકાની સમસ્યા પણ વધી જાય છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

ધૂમ્રપાન: ધૂમ્રપાન માત્ર ફેફસાં જ નહીં હાડકાંના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે. રિપોર્ટ્સ અનુસાર, ધૂમ્રપાનને કારણે હાડકાંનું નુકસાન વધે છે. આ સાથે સિગારેટ કે અન્ય વસ્તુઓનું સેવન કરવાથી હોર્મોનલ અસંતુલનની સમસ્યા પણ થાય છે, જેનાથી હાડકાની સમસ્યા પણ વધી જાય છે. (વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

6 / 6

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

g clip-path="url(#clip0_868_265)">