
જે લોકોને લીલા પાંદડાવાળા શાકભાજી અથવા છોડથી એલર્જી હોય તેમણે મીઠા લીમડાના પાનનું સેવન ન કરવું જોઈએ.

બાળકોને પણ મીઠો લીમડો ખવડાવશો નહીં. જેના કારણે બાળકોને કબજિયાત કે ગેસ જેવી પાચનની સમસ્યા થઈ શકે છે.

નિષ્ણાતો કહે છે કે દરરોજ 5-7 મીઠા લીમડાના પાનનું સેવન સલામત માનવામાં આવે છે. આનાથી વધુ ખાશો નહીં.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.