Har Ghar Tiranga : ઘર બેઠા મંગાવો ભારતનો રાષ્ટ્રધ્વજ, પોસ્ટ ઓફિસ કે ઓનલાઈન બુકિંગ દ્વારા આ રીતે મેળવો

ભારત આ વર્ષે પોતાની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યુ છે. જેના ભાગરુપે આખા દેશમાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી Har Ghar Tiranga અભિયાનની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી માટે જો તમારે ત્રિરંગો મેળવવો હોય, તો જાણી લો તેની માહિતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 5:19 PM
હર ઘર ત્રિરંગા અભિયાનને લઈને આખા દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અભિયાન ભાગ લેવા તમારે ભારતના રાષ્ટ્રધ્વજ ત્રિરંગાની જરુર પડશે. આ વર્ષે ફલેગ કોડમાં પણ ફેરફાર કરીને દેશવાસીઓને તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી કોઈ સ્થળે ત્રિરંગાનું અપમાન ના થાય.તમે ત્રિરંગો પોસ્ટ ઓફિસથી પણ મેળવી શકો છો. સાથે સાથે ઓનલાઈન બુકિંગ કરીને પણ તમે ઘર બેઠા ત્રિરંગો મેળવી શકો છો.

1 / 5
પોસ્ટ ઓફિસમાંથી ત્રિરંગા ધ્વજ કેવી રીતે ખરીદવો. આ માટે ઈન્ડિયા પોસ્ટે ટ્વીટ કરીને માહિતી આપી છે. ઈન્ડિયા પોસ્ટે કહ્યું છે કે તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે અને તમે પૈસા ચૂકવીને ત્યાંથી ખરીદી કરી શકો છો. જો તમે ઓનલાઈન બુકિંગ કરવા ઈચ્છો છો તો તમારે https://bit.ly/3QhgK3r પર ઓર્ડર આપવાનો રહેશે.

2 / 5
ઓર્ડર કરવા માટે આ લિંક પર જઈ લોગિન કરો. 'પ્રોડક્ટ્સ' પર જાઓ અને 'રાષ્ટ્રીય ધ્વજ' પર ક્લિક કરો અને તેને કાર્ટમાં ઉમેરો. હવે 'Buy Now' પર ક્લિક કરો અને મોબાઈલ નંબર દાખલ કરો. તમારા મોબાઈલ પર OTP આવશે તે દાખલ કરો. હવે 'પ્રોસીડ ટુ પેમેન્ટ' પર ક્લિક કરો. છેલ્લે તમારો કોડ દાખલ કરો અને રૂ.25 ચૂકવો. તમારો ત્રિરંગાનો ઓર્ડર બુક થઈ જશે.

3 / 5
પોસ્ટ ઓફિસમાં ત્રિરંગાની વેચાણ કિંમત 25 રૂપિયા છે અને તેના પર કોઈ જીએસટી નથી. ઓનલાઈન ઓર્ડર બુક કરતી વખતે, તમારે ડિલિવરી માટેનું સરનામું, જરૂરી ત્રિરંગાની સંખ્યા અને તમારો મોબાઈલ નંબર આપવાનો રહેશે.

4 / 5
એકવાર ઓર્ડર થઈ જાય, પછી તેને રદ કરવાનો કોઈ વિકલ્પ રહેશે નહીં. તમને તમારા ઘરે ત્રિરંગાની ફ્રી ડિલિવરી મળશે. એટલે કે, પોસ્ટ ઓફિસ કોઈ ડિલિવરી ચાર્જ લેશે નહીં. આ સેવા માટે ટ્રેકિંગની સુવિધા આપવામાં આવી રહી નથી. ત્રિરંગો તમારા ઘરેથી નજીકની પોસ્ટ ઓફિસ શાખામાંથી પહોંચાડવામાં આવશે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

g clip-path="url(#clip0_868_265)">