Happy Birthday Sharman Joshi: જાણો છો કયા અભિનેતા છે જમાઈ ? અભિનયની દુનિયામાં આ રીતે રાખ્યો પગ

બોલિવૂડ એક્ટર શર્મન જોશી તેમનો જન્મદિવસ 28 એપ્રિલના રોજ ઉજવે છે. તેમણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને મોટા પડદે પણ પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. શર્મન જોશી ફિલ્મોમાં વિવિધ પ્રકારના અભિનય માટે જાણીતા છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 28, 2021 | 1:48 PM
શર્મન જોશીનો જન્મ 28 એપ્રિલ 1979 માં મુંબઇમાં થયો હતો. તેમનો આખો પરિવાર ફિલ્મો અને થિયેટરથી સંબંધ ધરાવે છે. આ જ કારણ હતું કે શર્મન જોશી શરૂઆતથી જ અભિનયનાં તમામ પ્રકારના ગુણ શીખ્યા હતા.

1 / 5
શર્મન જોશીએ બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત વર્ષ 1999 માં ફિલ્મ 'ગોડમધર' થી  કરી હતી.

2 / 5
જોકે શર્મન જોશીને તેમની પહેલી ફિલ્મથી વધારે સફળતા મળી ન હતી. આ પછી તે 'લજ્જા', 'સ્ટાઇલ', 'એક્સ્યુઝ મી' અને 'શાદી નંબર 1' માં દેખાયા હતા. શર્મન જોશીને બોલિવૂડમાં તેની વાસ્તવિક ઓળખ 2006 માં આવેલી 'રંગ દે બસંતી' અને 'ગોલમાલ' ફિલ્મ્સથી મળી હતી. તેમની બંને ફિલ્મ્સ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી.

3 / 5
શર્મન જોશીએ બ્લોકબસ્ટર ફિલ્મ '3 ઇડિયટ્સ' માં ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી. શર્મન જોશીએ વેબ સિરીઝમાં પણ અભિનય કર્યો છે. તે વેબ સિરીઝ 'બારીશ'માં જોવા મળ્યા હતા.

4 / 5
પ્રેમ ચોપડા ફિલ્મોમાં તેમની વિલનની ભૂમિકા માટે જાણીતા છે. શર્મન જોશીએ તેમની પુત્રી પ્રેરણા ચોપરા સાથે વર્ષ 2000 માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં તેઓએ ઘણા સમય સુધી એકબીજાને ડેટ કરી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

g clip-path="url(#clip0_868_265)">