Ram Charan Birthday: રામ ચરણને પ્રાણીઓ સાથે છે ખાસ લગાવ, જુઓ પ્રાણીઓ સાથે અભિનેતાના કેટલાક રસપ્રદ PHOTOS

રામ ચરણના જન્મદિવસના થોડા દિવસો પહેલા તેમની ફિલ્મ RRR સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 7:57 AM
મેગાસ્ટાર ચિરંજીવીના પુત્ર અને સાઉથના મશહુર અભિનેતા રામ ચરણ (Ram Charan) 37 વર્ષના થઈ ગયા છે. તેમના જન્મદિવસના થોડા દિવસો પહેલા તેમની ફિલ્મ RRR સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

1 / 5
સાઉથના સુપરસ્ટાર રામ ચરણ તેમના દમદાર અભિનય, સુપરહિટ ફિલ્મો અને ડેશિંગ સ્ટાઇલ તેમજ પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ માટે જાણીતા છે. હાલમાં જ તેની સુપરહિટ ફિલ્મ RRRના પ્રમોશન દરમિયાન તે તેના કૂતરા 'રહાઈમ' સાથે જોવા મળ્યો હતો.

2 / 5
રામ ચરણ અને તેમની પત્ની પ્રાણીઓને લગતા અનેક પ્રકારના દાન (Charity) પણ કરે છે. હાલમાં જ રામચરણ અને તેની પત્ની ઉપાસનાએ એક હાથી દત્તક લીધો છે.

3 / 5
રામ ચરણ ઘણી વખત તેમના ડોગી સાથે રજાઓ માણવા જાય છે. જો કે સાઉથનો આ સુપરસ્ટાર સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી, પરંતુ ઘણી વખત તે પ્રાણીઓ સાથેના ફોટો શેર કરતો જોવા મળે છે.

4 / 5
તમને જણાવી દઈએ કે, રામ ચરણના ખેતરમાં ઘોડા અને પક્ષીઓની સાથે ઘણા પાલતુ પ્રાણીઓ પણ છે, પરંતુ તેને પોતાના ડોગી પ્રત્યે ખાસ લગાવ છે, તે તેના ડોગી બ્રેટને ખૂબ પ્રેમ કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">