Women’s health : સ્ત્રીઓમાં ગેસ, કબજિયાત અને અપચો માત્ર આંતરડાની સમસ્યાઓ નથી, પરંતુ આ ગંભીર રોગની નિશાની છે

પેટમાં દુખાવો અને અપચાની સમસ્યા સામાન્ય લાગે છે પરંતુ કેટલીક વખત સામાન્ય જોવા મળતી આ સમસ્યા ગંભીર બીમારી પણ બની શકે છે. ખાસ કરીને આ સંકેત મહિલાઓમાં દેખાય તો તેમને હળવાશમાં લેવા જોઈએ નહી.આ સંકેત એન્ડોમેટ્રિઓસિસ નામની બીમારીમાં પણ જોવા મળે છે.

| Updated on: Aug 05, 2025 | 12:48 PM
4 / 9
 એન્ડોમેટ્રિયોસિસથી થતા ટિશ્યુથી પીરિયડ્સ દરમિયાન સોજો આવે છે અને લોહી નીકળે છે પરંતુ કેટલીક વખત આ બ્લડ નીકળતું નથી. એન્ડોમેટ્રિયોસિસથી પેટમાં સોજો, ગાંઠ અને ખુબ દુખાવો થાય છે.

5 / 9
એન્ડોમેટ્રિયોસિસના સંકેતોની જો આપણે વાત કરીએ તો કોઈ મહિલાનું પેટ વારંવાર ફુલી જાય છે, કે પછી કબજીયાત અને અપચો જેવી સમસ્યાઓ આવે છે. તો આની અવગણના કરવી જોઈએ નહી, મહિલાઓ આને ગેસ કહીને નજરઅંદાજ કરે છે.

6 / 9
એન્ડોમેટ્રિયોસિસના લક્ષણો જોઈએ તો. શારીરિક સંબંધ બાંધતી વખતે દુખાવો થવો, પીરિયડ્સ દરમિયાન પેટની નીચેના ભાગમાં વધારે દુખાવો થવો. અનિયમિત કે હેવી પીરિયડ્સ, થાક અને નબળાઈ આવવી.

7 / 9
એન્ડોમેટ્રિયોસિસની સારવારની આપણે વાત કરીએ તો. ગાયનોકોલોજિસ્ટે કહ્યું આની કોઈ સારવાર નથી. આના માટે આપણે આપણી લાઈફસ્ટાઈલ સારી રીતે અપનાવવી જોઈએ.આ માટે યોગ્ય સારવાર છે. પરંતુ તમે તેનો જાતે સારવાર કરી શકતા નથી. આ માટે પણ તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને તેમની પાસેથી યોગ્ય ગાઈડલાઈન લેવું જોઈએ.

8 / 9
આ ઉપરાંત, મહિલાઓએ યોગ્ય આહાર, કસરત અને દારૂ અને ધૂમ્રપાન જેવી આદતોથી દૂર રહેવું જોઈએ. મુખ્ય વાત લાઈફસ્ટાઈલ ખાસ સુધારવી જોઈએ.

9 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)