Women’s health : Pap Smearથી લઈને થાઇરોઇડ સુધી, મહિલાઓ આ ટેસ્ટ જરુર કરાવવા જોઈએ? જુઓ લિસ્ટ

35 વર્ષની ઉંમર પછી મહિલાના શરીરમાં અનેક બદલાવ આવે છે. જે ધીમે ધીમે ગંભીર બીમારીઓનું રુપ લઈ શકે છે. જો સમયસર આ નિયમિત ચેકઅપ કરશો. તો આ સમસ્યાને શરુઆતના સ્તર પર રોકી શકાય છે.

| Updated on: Aug 21, 2025 | 7:38 AM
4 / 10
લિપિડ પ્રોફાઈલ કોલેસ્ટ્રોલ ટેસ્ટ, આ ટેસ્ટથી એ જાણ થાય છે કે, શરીરમાં સારા અને ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર કેટલું છે. આનાથી હાર્ટઅટેક કે પછી સ્ટ્રોકના રિસ્કનો અંદાજો લગાવી શકાય છે.

5 / 10
 થાઈરોડ ફંક્શન ટેસ્ટ  (TSH, T3, T4),થાઈરોડની સમસ્યા મહિલાઓમાં ખુબ સામાન્ય છે. થાક લાગવો, વજન વધવો કે પછી વજન ઓછો થવો, મૂડ સ્વિંગ આ બધા થાઈરોડ અસુંતલનના લક્ષણો હોય શકે છે. વર્ષમાં એક વખત થાઈરોડનો ટેસ્ટ કરાવવો જોઈએ.

6 / 10
Complete Blood Count (CBC)થી એનીમિયા કે ઈન્ફેક્શનની જાણ થાય છે. આ સાથે વિટામિન ડી અને બી12ની ઉણપ 35 બાદ સામાન્ય થઈ જાય છે. જેનાથી હાંડકામાં દુખાવો થાક,માનસિક થાક લાગે છે.

7 / 10
Pap Smear અને HPV ટેસ્ટ દર 3 વર્ષમાં એક વખત આ ટેસ્ટ જરુર કરાવવો જોઈએ, આ સર્વાઈકલ કેન્સરની શરુઆતને ઓળખવામાં મદદ કરે છે. HPV વાયરસની તપાસ આની સાથે જોડાયેલી હોય છે.જે કેન્સરનું મોટું કારણ છે.

8 / 10
મેમોગ્રાફી અથવા બ્રેસ્ટ એક્સામિનેશન જો તમારા પરિવારમાં બેસ્ટ કેન્સરનો ઈતિહાસ છે. તો 35 વર્ષ બાદ વર્ષમાં એક વખત બ્રેસ્ટ એક્સામ અને મેમોગ્રાફી જરુર કરાવો. શરુઆતના ટેસ્ટમાં આની જાણ થાય તો તેની સારવાર સરળ બને છે.

9 / 10
મહિલાઓમાં મોનોપોઝ બાદ હાડકાંઓ નબળા પડી જાય છે. એટલા માટે બોન ડેન્સિટી ટેસ્ટથી ઓસ્ટિયોપોરોસિસનો ખતરો ઓળખાય શકે છે. સ્વસ્થ જીવન માટે સમય પર તપાસ, યોગ્ય ડાયટ અને એક્ટિવ લાઈફસ્ટાઈલ ખુબ જરુરી છે.

10 / 10
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)