Women’s health : મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના બે મુખ્ય કારણો શું છે, શરૂઆતના લક્ષણો કેવી રીતે દેખાય છે

જો તમારા પરિવારમાં કોઈ મહિલા બ્રેસ્ટ કેન્સરના શરુઆતના લક્ષણો સાથે ઝઝુમી રહી છે. તો ચાલો જાણીએ આની પાછળ કારણ શું છે? તેમજ તપાસ ક્યારે કરવી જોઈએ.ભારતમાં બ્રેસ્ટ કેન્સરના કેસ સતત વધી રહ્યા છે.

| Updated on: Aug 18, 2025 | 1:40 PM
4 / 8
ગાયનેકોલોજિસ્ટ જણાવે છે કે, જો તમારા પરિવારમાં કોઈ મહિલાને બ્રેસ્ટ કેન્સર હોય છે. જેમ કે,નાની,દાદી, માતા કે પછી બહેન તો આનું રિસ્ક રહે છે. તમને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે.આનો સીધો સંબંધ નથી, પરંતુ આ બીમારી તમારા શરીરમાં કેન્સર બનવાનું કારણ વધારી શકે છે. જેના કારણે ખતરો વધી શકે છે.  આ વૃદ્ધાવસ્થામાં નહી પરંતુ 30 થી 35 વર્ષની મહિલાઓમાં પણ જોવા મળે છે.

5 / 8
બ્રેસ્ટ કેન્સરનું મુખ્ય કારણ ખરાબ લાઈફસ્ટાઈલ અને ફાસ્ટફુડ છે. લાઈફસ્ટાઈલમાં જે રીતે નેગેટીવ બદલાવ થઈ રહ્યો છે. તે રિસ્ક વધારી રહ્યો છે. સતત ફાસ્ટ ફુડનું સેવન, કસરત ન કરવી, દારુનું સેવન, સ્મોકિંગ, વધતો વજન અને તણાવ આ બધા કારણો છે. શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને ઊંઘનો અભાવ પણ બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારી શકે છે.

6 / 8
હવે આપણે બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ તો બ્રેસ્ટની પાસે ગાંઠ બનવી, બ્રેસ્ટમાંથી લોહી નીકળવું, બ્રેસ્ટની સાઈઝમાં ફેરફાર થવો, નિપ્પલમાં દુખાવો થવો. નિપ્પલ કે બ્રેસ્ટનો રંગ બદલવો,

7 / 8
 આ બધા અલર્ટ આપનાર લક્ષણો છે પરંતુ દુર્ભાગ્યથી મહિલાઓ આ બધાને નજરઅંદાજ કરે છે. કે પછી શરમના કારણે ડોક્ટર સાથે વાત કરતી નથી. જો તમે પણ આ લક્ષણોને ઓળખી લીધા તો ડોક્ટરની સલાહ લઈ બ્રેસ્ટ કેન્સરના શરુઆતના સ્ટેજમાં જ રોકી શકાય છે. નિયમિત રીતે સેલ્ફ-એગ્ઝામિનેશન, દર વર્ષે વાર્ષિક મેમોગ્રાફી (40 વર્ષની ઉંમર પછી) અને હેલ્ધી લાઈફસ્ટાઈલ આ રોગ સામે લડવાના સૌથી અસરકારક રસ્તાઓ છે.

8 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)