AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : શું પીરિયડ્સ મોડા આવવાનું કારણ લોહીની ઉણપ છે? જાણો ઓછા હિમોગ્લોબિનની પીરિયડ્સ પર થતી અસર

મહિલાઓમાં હિમોગ્લોબિન પીરિયડ્સ, પ્રેગ્નન્સી અને ડિલિવરી દરમિયાન મહત્વની ભૂમિકા નિભાવે છે. તો ચાલો આજે આપણે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપથી પીરિયડ્સ પર શું અસર પડે છે? તેના વિશે વિસ્તારથી વાત કરીએ.

| Updated on: Aug 30, 2025 | 7:10 AM
Share
હિમોગ્લોબિન, રેડ બ્લડ સેલ્સમાં જોવા મળતું એક પ્રોટીન છે. જે શરીરમાં ઓક્સીજન લઈ જવા અને કાર્બન  ડાયોક્સાઇડને ફેફસાંમાં પાછું લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મહિલાઓ માટે પણ શરીરમાં પૂરતું હિમોગ્લોબિન હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

1 / 11
મહિલાઓમાં હિમોગ્લોબિન પીરિયડ્સ, પ્રેગ્નન્સી અને ડિલિવરી દરમિયાન પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. ત્યારે મહિલાઓના શરીરમાં હિમોગ્લોબિનનું ઓછું સ્તર થાક,નબળાઈ,ચકકર આવવા અને શ્વાસ ચઢવા જેવી સમસ્યાઓનું કારણ બને છે.પરંતુ મહિલાઓના મનમાં હંમેશા એક સવાલ આવે કે,શું હિમોગ્લોબિનની ઉણપ મહિલાઓના પીરિયડ્સને પણ પ્રભાવિત કરે છે કે નહી તે વિશે આપણે ડોક્ટર પાસેથી વધારે માહિતી જાણીએ.

2 / 11
શરીરમાં હિમોગ્લોબિનનો અભાવ, જે ઘણીવાર શરીરમાં આયર્નની ઉણપને કારણે એનિમિયાને કારણે થાય છે, તે મહિલાઓની પીરિયડ્સ સાયકલને અસર કરી શકે છે, જેના કારણે મહિલાઓને અનિયમિત પીરિયડ્સ આવે છે અથવા બિલકુલ પીરિયડ્સ આવતા નથી.

3 / 11
હિમોગ્લોબિનના ઉત્પાદન માટે આયર્ન જરૂરી છે, જે આખા શરીર અને પ્રજનન અંગોમાં ઓક્સિજનનું વહન કરે છે. તેથી, સમય જતાં, મહિલાઓમાં હિમોગ્લોબિનની ઉણપ લોહીમાં અપૂરતી ઓક્સિજન તરફ દોરી શકે છે, જે પીરિયડ્સ દરમિયાન બ્લડ ફ્લોને અસર કરી શકે છે, જેના કારણે પીરિયડ્સ અનિયમિત થઈ શકે છે.

4 / 11
 હિમોગ્લોબિનની ઉણપના કારણો જાણીએ તો. ગાયનેકોલોજિસ્ટ અનુસાર મહિલાઓના શરીરમાં હિમોગ્લોબિનની ઉણપના કારણો જોઈએ તો આર્યન ફોલેટ અને અનેક અલગ-અલગ વિટામિન જેવા જરુરી પોષક ત્તવોની ઉણપ અને ખરાબ ડાયટ સામેલ છે.

5 / 11
શીરરમાં હિમોગ્લોબિનની ઉણપ કોઈ બીમારીથી શરીરમાં લોહીની ઉણપ હોવાનું પરિણામ છે. ખાસ કરીને જે મહિલાઓને હેવી પીરિયડ્સ આવે છે. તેનામાં પણ હિમોગ્લોબિનની ઉણપ આવે છે.

6 / 11
પ્રેગ્નન્સી , બ્રેસ્ટફીડિંગ, જલ્દી વજન વધવું વગેરે શરીરમાં બદલાવનું કારણ પણ હિમોગ્લોબિનની ઉણપ હોય શકે છે. સિકલ સેલ રોગ અથવા થેલેસેમિયા જેવા રોગોથી પીડાતા લોકોમાં હિમોગ્લોબિન ઓછું હોવું પણ સામાન્ય છે.મહિલાઓના શરીરમાં આયર્નની ઉણપ પણ હિમોગ્લોબિન ઓછું થવાનું એક મુખ્ય કારણ છે.કીમોથેરેપી કે લોહી પાતળું કરનારી દવાઓના સેવનના કારણે પણ હિમોગ્લોબિનની માત્રા ઓછી થઈ શકે છે.

7 / 11
હિમોગ્લોબિનની ઉણપ કેવી રીતે દૂર કરવી?શરીરમાં હિમોગ્લોબિન ઓછું થવાનું સૌથી મોટું કારણ આયર્નની ઉણપ છે, તેથી તમારી ડાયટમાં આયર્નનું પ્રમાણ વધારવું. આ માટે, તમારા આહારમાં ટોફુ, ખજૂર, બ્રોકોલી, લીલા કઠોળ, સૂકા ફળો અને બદામ વગેરેનો સમાવેશ કરો.વિટામિન સી આયર્નના શોષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી તમારા આહારમાં વિટામિન સીથી ભરપૂર નારંગી, લીંબુ, કીવી, પપૈયા અને કેપ્સિકમનો સમાવેશ કરો.

8 / 11
 ફોલેટ હિમોગ્લોબિનના ઉત્પાદન માટે એક આવશ્યક પોષક તત્વો છે. તેથી, તમે તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, મગફળી, ચોખા, રાજમા, એવોકાડો, કેળા અને બ્રોકોલીનો સમાવેશ કરી શકો છો, જે ફોલેટના ઉત્તમ સ્ત્રોત છે.જો તમારા શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ખૂબ ઓછું હોય, તો ડૉક્ટરની સલાહ પર, તમે હિમોગ્લોબિન વધારવા માટે આયર્ન સપ્લિમેન્ટ્સ પણ લઈ શકો છો

9 / 11
 હિમોગ્લોબિનની ઉણપના કારણે મહિલાઓના પીરિયડ્સ પ્રભાવિત થઈ શકે છે. આ કારણે અનિયમિત પીરિયડ્સ કે પીરિયડ્સ ન આવવાની સમસ્યા હોય શકે છે. તમને જણાવી દઈએ કે, હેવી પીરિયડ્સના કારણે મહિલાઓના શરીરમાં લોહીની ઉણપ થઈ શકે છે. પરંતુ તમારા શરીરમાં લોહીની ઉણપને પૂર્ણ કરવા માટે સારી ડાયટ લઈ શકો છો. કે પછી આયરન સ્પલિમેન્ટનું સેવન કરી શકો છો.

10 / 11
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

11 / 11

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">