Women’s health : શારીરિક સંબંધ બાંધ્યા બાદ વજાઈનામાં સોજો કેમ આવે છે? જાણો તેના કારણો

સેક્શુઅલ રિલેશન દરમિયાન સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો સ્વચ્છતા ન જળવાય તો પાછળથી મુશ્કેલીઓ થઈ શકે છે. સ્ત્રીઓ ઘણીવાર શારીરિક સંબંધ બાંધ્યા પછી યોનિમાર્ગમાં સોજો અનુભવે છે. તેના કારણો અને તેના ઉપાયના પગલાં વિશે ડૉક્ટરની સલાહ લો.

| Updated on: Oct 15, 2025 | 10:24 AM
4 / 10
 ડોક્ટરનું કહેવું છે કે, કેટલીક વખત લુબ્રિકેશન ન થવાના કારણે આવું થાય છે. સેક્શુઅલ એક્ટિવિટી દરમિયાન વજાઈનલ ડ્રાઈનેસના કારણે વજાઈનામાં સોજો આવી જાય છે.

5 / 10
સેક્શુઅલી ટ્રાન્સમિટેડ ડિસીસ , બેક્ટીરિયલ વેજિનોસિસ કે યીસ્ટ ઈન્ફેક્શન પણ સેક્શુઅલ એક્ટિવિટી બાદ વજાઈનામાં સોજો, બળતરા અને દુખાવાનું કારણ બની શકે છે. પીરિયડ સાઈકલ પહેલા સેક્શુઅલ રિલેશન બનાવવા પર આવું થઈ શકે છે.

6 / 10
આ સમયે એસ્ટ્રોજન લેવલમાં બદલાવ થવાના કારણે વજાઈનાની સ્કિન વધારે સેન્સેટિવ થઈ જાય છે. આ કારણે આવું થાય છે. ક્યારેક ક્યારેક ઈન્ટિમેસી ટાઈમમાં વધારે મુશ્કેલી આવી શકે છે. કેટલીક મહિલાઓને કોન્ડમ અને લુબ્રિકેશનના પ્રોડક્ટથી એલર્જી હોય શકે છે. ત્યારે પણ શારિરીક સંબંધ બાંધ્યા બાદ વજાઈનામાં સોજો આવી જાય છે.

7 / 10
વજાઈનાની ડ્રાઈનેસ પર ધ્યાન આપો. જો તમે સેક્શુઅલ રિલેશન દરમિયાન કે પહેલા વજાઈનામાં ડ્રાઈનેસ લાગે છે. તો આ વિશે તમારા પાર્ટનરની સાથે જરુર વાત કરો.હાઈજીનનું પણ ધ્યાન જરુર રાખો. સેક્શુઅલ રિલેશન પહેલા અને પછી બંન્ને પાર્ટનરે સાફ-સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. આનાથી સંક્રમણનો ખતરો ઓછો રહે છે.

8 / 10
જો તમને ડ્રાઈનેસ થઈ રહી છે. તો કોઈ પણ સુંગધિત અને કેમિકલ વોટર બેસ્ટ લુબ્રિકેટનો ઉયયોગ કરો.જો તમને લેટેક્સથી એલર્જી હોય, તો નોન-લેટેક્સ કોન્ડોમનો ઉપયોગ કરો.શારીરિક સંબંધ પછી તમારી યોનિમાર્ગને સારી રીતે સાફ કરી લો. જો તમને કોઈ સોજો લાગે, તો તમે ગરમ પાણીનો શેક લઈ શકો છો.

9 / 10
જો તમને વારંવાર આનો અનુભવ થાય, અથવા જો સોજો ગંભીર અને દુખાવો, બ્લીડિંગ અથવા કોઈપણ પ્રકારનું ડિસ્ચાર્જ થાય છે. તો ડોક્ટરની જરુર સલાહ લો.શારીરિક સંબંધ પછી વજાઈનામાં આવનાર સોજાથી બચવા માટે એક્સપર્ટની જરુર મુલાકાત લો.

10 / 10
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

Published On - 7:15 am, Wed, 15 October 25