
શોની વિશેષતા એ હતી કે ગુજરાતમાં આ શો પ્રથમવાર વિનામૂલ્ય પ્રવેશ સાથે યોજાયો. આ નિર્ણય રાજ્યના નાગરિકોને વધુ માટે આપીને શાના અર્થ અને ભાવના સાથે જોડાવાનો અવસર પ્રદાન કરવો હતો.

પ્રસિદ્ધ ગાયક-સર્જક મનોજ મુંતશિર દ્વારા રચાયેલ આ મંચન દેશના અન્ય રાજ્યોમાં પણ સફળ રહી ચૂક્યું છે. ગિફ્ટ સિટીમાં યોજાયેલા શો દ્વારા દર્શકોને વડાપ્રધાનની અદ્વિતીય સફર અને રાષ્ટ્રપ્રથમ ભાવની અનુભૂતિ જીવંત રીતે અનુભવવાનો મોકો મળ્યો.