તમારા સ્માર્ટફોનને જાસૂસીથી બચાવશે Googleનું આ ફીચર, જાણો કેવી રીતે કરવું યુઝ?

ગૂગલ હવે ક્રોમ બ્રાઉઝર પર પણ તેના યુઝર્સને આ નવી સુવિધા આપી રહ્યું છે. આની મદદથી યુઝર્સ 15 મિનિટની સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરી શકે છે. ત્યારે ગૂગલ એપ પર 15 મિનિટની સર્ચ હિસ્ટ્રીને ડિલીટ કરવાનો વિકલ્પ પહેલા આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 8:11 PM
ફાઇલ ટાઈપ: આ સર્ચથી તમે ફાઇલ ટાઈપને ફિલ્ટર કરવા માટે કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે Warren Buffett filetype:pdf લખીને સર્ચ કરી શકો છો.

1 / 5
ગૂગલ હવે ક્રોમ બ્રાઉઝર પર પણ તેના યુઝર્સને આ નવી સુવિધા આપી રહ્યું છે. આની મદદથી યુઝર્સ 15 મિનિટની સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરી શકે છે. ત્યારે ગૂગલ એપ પર 15 મિનિટની સર્ચ હિસ્ટ્રીને ડિલીટ કરવાનો વિકલ્પ પહેલા આવ્યો હતો.

ગૂગલ હવે ક્રોમ બ્રાઉઝર પર પણ તેના યુઝર્સને આ નવી સુવિધા આપી રહ્યું છે. આની મદદથી યુઝર્સ 15 મિનિટની સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરી શકે છે. ત્યારે ગૂગલ એપ પર 15 મિનિટની સર્ચ હિસ્ટ્રીને ડિલીટ કરવાનો વિકલ્પ પહેલા આવ્યો હતો.

2 / 5
ગૂગલ આ ફીચરને એન્ડ્રોઇડ પર ક્રોમ એપમાં એડ કરી શકે છે. આ પહેલા ગૂગલ સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવા માટે આ વિકલ્પ ઉપલબ્ધ ન હતો. હવે આની મદદથી યુઝર્સ પોતાની બ્રાઉઝિંગ હિસ્ટ્રી સરળતાથી ડિલીટ કરી શકશે.

3 / 5
ટુ પીરિયડ્સ: બે નંબર રેન્જ વચ્ચે શોધવા માટે ટુ પીરિયડ્સનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, તમે Bollywood movies 1999..2012 લખીને સર્ચ કરી શકો છો.

4 / 5
અવતરણ ચિહ્નનો ઉપયોગ કરો: ઉદાહરણ તરીકે, જો તમે "WhatsApp Tips" લખીને શર્ચ કરશો. તો તેથી તમે ફક્ત આ શબ્દ સાથે સંબંધિત રિઝલ્ટ જોશો.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">