AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate Today : રક્ષાબંધનના પહેલા સોનાના ભાવમાં મોટો ફેરફાર, જુઓ બુધવાર 6 ઓગસ્ટના ભાવ શું છે ?

6 ઓગસ્ટ 2025ના રોજ સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રક્ષાબંધનની ઉજવણીને કારણે માંગમાં વધારો અને વૈશ્વિક બજારમાં રોકાણકારોનો સોનામાં રસ તેના મુખ્ય કારણો છે.

| Updated on: Aug 06, 2025 | 10:12 AM
Share
Gold Rate Today Wednesday 6 August 2025: બુધવાર, 6 ઓગસ્ટ 2025ના રોજ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. રક્ષાબંધનના તહેવારને લઈને સોનાની માંગ વધી રહી છે અને તેના કારણે તેની કિંમતોમાં તેજી આવી છે. આજે સોનાનું વિક્રય હરીયા નિશાન પર થઈ રહ્યું છે. ગતકાલની તુલનાએ આજે સોનાની કિંમતો રૂ.600 જેટલી વધેલી જોવા મળી છે.

1 / 6
ગુજરાત, દિલ્હી, યુપી, રાજસ્થાન અને બિહાર જેવા મોટા રાજ્યોમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 1,02,000 થી વધુનું નોંધાયો છે.

2 / 6
બીજી તરફ ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દેશના મોટા રાજ્યોમાં આજે 1 કિલો ચાંદીનો ભાવ રૂ. 1,15,100 છે. ગતકાળની તુલનાએ આજે ચાંદી રૂ. 2,200 સુધી મોંઘી થઈ છે.

3 / 6
સોનાની કિંમતોમાં આવતા વધારાનું મુખ્ય કારણ એ છે કે વૈશ્વિક સ્તરે રોકાણકારો સોનાને સુરક્ષિત રોકાણનું માધ્યમ માનીને તેમાં મોટી માત્રામાં ખરીદી કરી રહ્યા છે. અમેરિકામાં નોકરીઓની નવીનતમ અહેવાલ નબળી આવી છે, જેના કારણે ત્યાં વ્યાજદરો ઘટવાની શક્યતા વધી છે. જ્યારે વ્યાજદર ઘટે છે ત્યારે શેરબજારમાં જોખમ વધે છે અને લોકો સોનામાં રોકાણને વરે છે. પરિણામે, વધુ ખરીદીના કારણે ભાવમાં વધારો થયો છે.

4 / 6
બીજું કારણ છે આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને રશિયાથી ક્રૂડ ઓઈલ ખરીદવા બાબતે દબાણ કર્યું છે અને મોટા ટેક્સ લગાવાની વાત કરી છે. જેના કારણે રૂપિયો નબળો પડ્યો છે અને ડૉલર સામે તેનો ભાવ 88 સુધી પહોંચી ગયો છે. જ્યારે રૂપિયો નબળો થાય છે ત્યારે આયાત કરાતું સોનું મોંઘું પડે છે અને તેના કારણે ભારતમાં ભાવમાં વધારો નોંધાય છે.

5 / 6
ભારતમાં સોનાની કિંમતનું નિર્ધારણ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, આયાત શુલ્ક, કરવેરા, રૂપિયો અને ડૉલર વચ્ચેનો વિનિમય દર તેમજ માંગ અને પુરવઠાની સ્થિતિ. ભારતમાં સોનાનું વપરાશ માત્ર રોકાણ માટે જ નહીં, પરંતુ પરંપરાગત રીતે લગ્ન અને તહેવારોમાં પણ વ્યાપક છે, તેથી તેની કિંમતોમાં થતા બદલાવનો સીધો અસર લોકોના જીવન પર પડે છે.

6 / 6

સોનું એ કિંમતી ધાતુ છે જેનો ઉપયોગ આભૂષણો અને સિક્કા બનાવવા માટે થાય છે. એ જ રીતે, ચાંદી પણ એક કિંમતી ધાતુ છે. સોના ચાંદીમાં રોજબરોજના ભાવ જાણવા અહીં ક્લિક કરો..

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">