AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, જાણો કેટલું સસ્તું થયું સોનું

ગઈકાલની સરખામણીએ શુક્વારે સોનાના ભાવમાં ફરી ફેરફાર થયો છે. આવો જાણીએ સોનાના ભાવમાં આજે કેટલો ઘટાડો નોંધાયો છે.

| Updated on: Oct 25, 2025 | 9:02 AM
Share
શુક્રવાર, 24 ઓક્ટોબરના દિવસે સોનાના ભાવમાં ફરી મોટો ઘટાડો નોંધાયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ તેમજ 22 કેરેટ સોનાનો ભાવ ઘટ્યા છે. તેમજ ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે. ત્યારે ચાલો જાણીએ સોના અને ચાંદીના આજના ભાવ.

1 / 7
દિલ્હીમાં 24 ઓક્ટોબરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,26,020 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,14,790 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,14,640 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,25,070 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો 1,14,690 રુપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,120 પર પહોંચી ગયો છે.

4 / 7
અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે, ત્યારે આજે ચાંદીના ભાવ 1,58,900 પર ટ્રેન્ડ થઈ રહ્યા છે. ત્યારે આજે ચાંદીના ભાવમાં 100 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.

5 / 7
સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. વેલ્થ મેનેજમેન્ટના ડિરેક્ટર અનુજ ગુપ્તાના મતે, આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. ભૌગોલિક પરિસ્થિતિનો તણાવ ઓછો થવાની ધારણા છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ તણાવ ઓછા થઈ રહ્યા છે, જેના કારણે સોનાની સલામત માંગમાં ઘટાડો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં સોનાના ભાવમાં ₹10,000 સુધીનો ઘટાડો થઈ શકે છે. આનો અર્થ એ છે કે સોનાનો ભાવ ₹1.10 લાખથી ₹1.15 લાખની વચ્ચે આવી શકે છે.

6 / 7
તહેવારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા છે. સોના અને ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ, આર્થિક સમસ્યાઓ અને ટ્રમ્પ ટેરિફ જેવા પગલાંને કારણે લોકો સોનાને સલામત રોકાણ માને છે. આજે સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો છે. ચાલો આજના નવીનતમ ભાવ જાણીએ.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ

કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક

ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી

"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ

અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો

અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો

અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું

g clip-path="url(#clip0_868_265)">