Gold Price Today: રક્ષાબંધન પર સોનાના ભાવે તોડ્યો રેકોર્ડ ! આજે મોંઘુ થઈ ગયુ સોનું અને ચાંદી

બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે?

| Updated on: Aug 09, 2025 | 9:33 AM
4 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 94,760 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,03,370 રૂપિયા છે.

5 / 7
અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો, છેલ્લા અઠવાડિયા દરમિયાન વધઘટ જોવા મળ્યા પછી, આજે 9 ઓગસ્ટના રોજ ચાંદીના ભાવમાં પણ 100 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે ચાંદી 1,16,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.

6 / 7
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર 25% વધારાનો ટેરિફ લાદવામાં આવ્યા પછી સલામત રોકાણની માંગમાં નવા ઉછાળા અને વેપાર તણાવ વધવાને કારણે ગુરુવારે સોનાના ભાવમાં વધારો થયો છે. સ્પોટ ગોલ્ડ 0.4% વધીને $3,380.76 પ્રતિ ઔંસ થયો. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.3% વધીને $3,443.30 થયો.

7 / 7
કેટલાક વિશ્લેષકો માને છે કે આગામી અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો વધારો થઈ શકે છે. જોકે, વૈશ્વિક બજારની સ્થિતિ, ડોલર સૂચકાંક, વ્યાજ દરો અને ભૂ-રાજકીય ઘટનાઓ ભાવને અસર કરતી રહેશે, જેના કારણે અસ્થિરતા ચાલુ રહી શકે છે.

Published On - 9:32 am, Sat, 9 August 25