
JPMorgan નાણાકીય સેવાઓમાં વૈશ્વિક અગ્રણી છે, જે 100થી વધુ દેશોમાં કાર્યરત છે. તેણે 2026માં સોનાના ભાવને લઈને મોટી આગાહી કરી છે. ફર્મ ના જણાવ્યા મુજબ 2026માં સોનાનો ભાવ $5000 પર પહોંચી જશે. એટલે કે ભારતીય રુપિયા મુજબ સોનાનો ભાવ 4,43,639 પર પહોંચી જશે.

આ સિવાય HSBS પણ કહી રહ્યું છે કે સોનાનો ભાવ $5000 પર પહોંચી જશે એટલે કે સોનાનો ભાવ 4,43,639 પર પહોંચી જશે. આ સિવાય BOFA, SocGen પણ કહી રહ્યું સોનાનો 4,43,639 પર પહોંચી જશે.

તેમજ Goldman Sachsએ પણ 2026માં સોનાના ભાવને લઈને મોટી આગીહી કરી છે અહીં આ ફર્મ પણ કહી રહ્યા $5055 એટલે કે 4,48,582 પર પહોંચી જશે.