Gold Price Prediction: 2026ના અંત સુધી 4 લાખને પાર જશે સોનાનો ભાવ ! જેપી મોર્ગને આપ્યો જબરદસ્ત તેજીનો સંકેત
gold price prediction: નિષ્ણાતો માને છે કે આગામી વર્ષ, 2026માં સોનાનો ભાવ ₹4 લાખને વટાવી જશે. સોનાના ભાવની વર્તમાન શ્રેણીને જોતાં, નિષ્ણાતો માને છે કે આ ખરીદવાની સારી તક છે. કારણ કે 2026માં સોનાનો ભાવ આસમાને પહોંચી જશે. આ અંગે 4 એક્સપર્ટે શું કહ્યું ચાલો જાણીએ

સોનાના ભાવમાં સતત ઘટાડા બાદ હવે ફરી વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,28, 770 પ્રતિ 10 ગ્રામ થયો. ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. શુક્રવારે ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹1,73,100 પર પહોંચી ગયો છે.

નિષ્ણાતો માને છે કે આગામી વર્ષ, 2026માં સોનાનો ભાવ ₹4 લાખને વટાવી જશે. સોનાના ભાવની વર્તમાન શ્રેણીને જોતાં, નિષ્ણાતો માને છે કે આ ખરીદવાની સારી તક છે. કારણ કે 2026માં સોનાનો ભાવ આસમાને પહોંચી જશે. આ અંગે 4 એક્સપર્ટે શું કહ્યું ચાલો જાણીએ

14 નવેમબર સોનું પ્રતિ 10 ગ્રામ ₹ 1,28, 770ના ભાવે વેચાઈ રહ્યું હતું. હવે આ શેર પર 5 ફર્મે પોતાની રાય આપતા કહ્યું છે કે આગામી 2026માં સોનાનો ભાવ તમામ રેકોર્ડ તોડીને 4 લાખને ઉપર પહોંચી જશે.

JPMorgan નાણાકીય સેવાઓમાં વૈશ્વિક અગ્રણી છે, જે 100થી વધુ દેશોમાં કાર્યરત છે. તેણે 2026માં સોનાના ભાવને લઈને મોટી આગાહી કરી છે. ફર્મ ના જણાવ્યા મુજબ 2026માં સોનાનો ભાવ $5000 પર પહોંચી જશે. એટલે કે ભારતીય રુપિયા મુજબ સોનાનો ભાવ 4,43,639 પર પહોંચી જશે.

આ સિવાય HSBS પણ કહી રહ્યું છે કે સોનાનો ભાવ $5000 પર પહોંચી જશે એટલે કે સોનાનો ભાવ 4,43,639 પર પહોંચી જશે. આ સિવાય BOFA, SocGen પણ કહી રહ્યું સોનાનો 4,43,639 પર પહોંચી જશે.

તેમજ Goldman Sachsએ પણ 2026માં સોનાના ભાવને લઈને મોટી આગીહી કરી છે અહીં આ ફર્મ પણ કહી રહ્યા $5055 એટલે કે 4,48,582 પર પહોંચી જશે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
