GOLD : વૈશ્વિક મંદીની ચિંતાઓ વચ્ચે સોનું રેકોર્ડ સ્તરે પહોંચ્યું, કિંમતી ધાતુની કિંમતને આ 5 પરિબળ અસર કરી રહ્યા છે

બેંકિંગ કટોકટી વચ્ચે સોનું રેકોર્ડ બનાવી રહ્યું છે. MCX પર સોનું 59,461ના ઉપલા સ્તરે સ્પર્શ્યું હતું. આ અગાઉ 2 ફેબ્રુઆરી, 2023ના રોજ સોનું 58847 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું જે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 9:01 AM
બેંકિંગ કટોકટી વચ્ચે  સોનું રેકોર્ડ બનાવી રહ્યું છે. MCX પર સોનું 59,461ના ઉપલા સ્તરે સ્પર્શ્યું હતું. આ અગાઉ  2 ફેબ્રુઆરી, 2023ના રોજ સોનું 58847 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું જે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી હતી.

બેંકિંગ કટોકટી વચ્ચે સોનું રેકોર્ડ બનાવી રહ્યું છે. MCX પર સોનું 59,461ના ઉપલા સ્તરે સ્પર્શ્યું હતું. આ અગાઉ 2 ફેબ્રુઆરી, 2023ના રોજ સોનું 58847 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું જે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી હતી.

1 / 6
અમેરિકા અને યુરોપમાં બેંકિંગ કટોકટી શરૂ થઈ ગઈ છે. આ કારણે મંદી વધી છે જેના કારણે રોકાણકારોનો સોના તરફનો રસ વધ્યો છે. જેના કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે.

2 / 6
અમેરિકાની સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંક નિષ્ફળ ગઈ છે. ક્રેડિટ સુઈસની હાલત ખરાબ છે. તેની અસર વૈશ્વિક હશે.સોનાની માંગ આ બાદ વધી છે.

3 / 6
મોંઘવારી હજુ પણ તેની ટોચ પર છે. આ કારણે યુરોપિયન સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં વધારો કર્યો છે. ફેડરલ રિઝર્વ આગામી સપ્તાહે મળશે. સોનુ સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે.

4 / 6
તમામ સૂચકાંકો મંદીની આશંકા દર્શાવી રહ્યા છે. આવી સ્થિતિમાં સોનાના ભાવમાં વધારો નિશ્ચિત જણાય છે.

5 / 6
  બજારનું માનવું છે કે બેન્કિંગ કટોકટીના કારણે ફેડરલ રિઝર્વ આવતા સપ્તાહે વ્યાજદરમાં ઓછો વધારો કરશે. તેનાથી સોનાના ભાવને પણ ટેકો મળશે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">