Stock Market : ‘રોકાણકારો’ના રોવાના દિવસો આવશે ! શેરમાર્કેટમાં જલ્દી જ ‘ક્રેશ’ થશે, ‘2’ સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ બેંકે આપી ચેતવણી

જો તમે શેરબજારમાં રોકાણ કરી રહ્યા છો, તો સાવચેત થઈ જજો. વિશ્વની બે સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ બેંકોએ સ્પષ્ટપણે કહ્યું છે કે, શેરબજારમાં જોરદાર ઘટાડો આવશે અને રોકાણકારોએ નુકસાન સહન કરવું પડશે, તેવી શક્યતા છે.

| Updated on: Nov 04, 2025 | 8:19 PM
4 / 7
Stock Market : ‘રોકાણકારો’ના રોવાના દિવસો આવશે ! શેરમાર્કેટમાં જલ્દી જ ‘ક્રેશ’ થશે, ‘2’ સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ બેંકે આપી ચેતવણી

5 / 7
 'Ted Pick' ના CEO 'Morgan Stanley' ના મત મુજબ, બજારમાં 10-15% નો ઘટાડો આવવો એ કોઈ ખરાબ બાબત નથી. આનો અર્થ એ થાય કે, ક્યારેક બજારને ઠંડુ કરવાની પણ જરૂર પડે છે જેથી તે ફરીથી ઉત્સાહ સાથે ઉપર જઈ શકે.

6 / 7
IMF, યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલ અને બ્રિટિશ બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઈલીએ પણ ચેતવણી આપી છે કે, બજાર વેલ્યુએશન ખૂબ ઊંચા છે. આથી, જો બજારમાં ઘટાડો થાય છે, તો તેને ક્રેશ નહીં પણ કરેક્શન ગણો.

7 / 7
સોલોમન અને પિક બંને કહે છે કે, મજબૂત પોર્ટફોલિયો ધરાવતા લોકોએ આ સમયે ગભરાવાની જરૂર નથી. જો તમે લાંબા ગાળા માટે સારી ગુણવત્તાવાળા શેરોમાં રોકાણ કર્યું હોય, તો ચિંતા કરશો નહીં. નાના રોકાણકારો ઘટાડા દરમિયાન ધીમે ધીમે SIP અથવા તેની ખરીદી વધારી શકે છે.