Father’s Day 2021 : કોરોના કાળમાં તમારા પિતાને આપો આ ખાસ ગિફ્ટ

Happy Fathers Day જો તમે વ્યવસાયિક અથવા તો અભ્યાસના કારણોસર ઘરથી દૂર રહો છો તો આ ફાધર્સ ડે પર સમય કાઢીને તમારા પિતાને મળવા જાઓ.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jun 19, 2021 | 3:11 PM
તમારો સમય : માતા-પિતા માટે સૌથી મૂલ્યવાન છે તમારો સમય. જો તમે વ્યવસાયિક અથવા તો અભ્યાસના કારણોસર ઘરથી દૂર રહો છો તો આ ફાધર્સ ડે પર સમય કાઢીને તમારા પિતાને મળવા જાઓ. આનાથી કિંમતી ગીફ્ટ દુનિયામાં બીજી કોઇ નથી

1 / 5
હેલ્થ ઇન્શ્યોરન્સ : મહામારીના આ સમયમાં તમે તમારા પિતાને કોઇ સારો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન આપી શકો છો. માર્કેટમાં તમે કમ્પેર કરીને યોગ્ય પ્લાન લઇ શકો છો. આ સિવાય એવા પણ પ્લાન પણ હોય છે જેમાં તમારી આખો પરિવાર કવર થઇ જાય. હાલના સમયમાં આરોગ્યનું ધ્યાન રાખવુ તે દરેકની પ્રાથમિકતા છે.

2 / 5
સ્માર્ટ વૉચ : આજના સમયમાં બજારમાં ઘણા બધા ફિચર્સ ધરાવતી વૉચ મળે છે. આ વૉચ સમય બતાવવાની સાથે હાર્ટ રેટ, બ્લડ પ્રેશર અને ઓક્સિજન લેવલ પણ બતાવે છે. ફિઝીકલ એક્ટિવીટીને ટ્રેક કરતી આ વૉચના અન્ય પણ ઘણા ફાયદાઓ છે. સ્માર્ટ વૉચની કિંમત 2000 થી શરૂ થઇ જાય છે

3 / 5
હેલ્થ ચેકઅપ કિટ : વધતી ઉમરની સાથે બીપી, ડાયાબિટીઝ જેવી સમસ્યાઓ માણસને ઘેરી લે છે. તેવામાં જો તમારા પિતાને આવી કોઇ બિમારી હોય તો  ફાધર્સ ડે પર તેમને બીપી, ડાયાબિટીઝને મોનિટર કરનારી મશીન ગીફ્ટ કરો. આના ઉપયોગથી તેઓ નિયમિત રીતે ચેક અપ કરશે અને જો વધારે સમસ્યા હશે તો તરત ડૉક્ટરને કંસલ્ટ કરી શકશે

4 / 5
સારેગામા કારવા : જો તમારા ફાધર મ્યુઝિક લવર હોય તો તમે તેમને આ કારવા ગિફ્ટ કરી શકો છો. તેની કિંમત 3000 રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 5000 થી વધારે જૂના સોંગ હોય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">