
GFRP બાર વીજળી કે ચુંબકને આકર્ષતા નથી કે તેમના પર કોઈ અસર થતી નથી. તેથી, તેનો ઉપયોગ એવી ઇમારતોમાં થાય છે જ્યાં મશીનો કે સાધનો વીજળી પર ચાલે છે અને તેમને ચુંબકીય અસરોથી બચાવવા જરૂરી છે.

જો તેને બીજે ક્યાંકથી બાંધકામ સ્થળ પર લાવવામાં આવે છે, તો તેનો પરિવહન ખર્ચ પણ ઓછો હોય છે કારણ કે તેનું વજન ઓછું હોય છે.

તે સ્ટીલના સળિયા કરતાં વધુ સમય સુધી ચાલે છે અને મજબૂત પણ હોય છે.

ફાયબર વાળા સળિયા પોલીમર બાર, ગ્લાસ ફાઈબર અને પોલીમર રાલ મળી ને બને છે. . GFRP રેસા અને પ્લાસ્ટિક જેવા રેઝિન (જેમ કે ઇપોક્સી અથવા વિનાઇલ એસ્ટર) ને જોડીને બનાવવામાં આવે છે.